Bhimhansh saheb pravchan4

જય અલખધણી ભીમજીબાપા 931 words

Full Transcript

કોઈ વાધે ન આમાં તો તમારે તમારા બધી ઇન્દ્રિયોનો નાશ કરવો પડે તમારે મરી જવું પડે તમે હું ઊંઘો મરી જવાનું કે આવા થોડા બોલવું હોય એ તમે 100 વર્ષ જુઓ ને અમારે ત્યાં સેવા કરી તમારી પણ તમારે મન કર્મ વાળ નથી મરવું વિષયો ભોગ વાસનાઓ ક્રોધ લોભ મોહ માયાથી એનો ત્યાગ કરવો પડે પછી ખાલી ઘણા એમ કે મારે ભગવાન જોવો આવી જા મેદાન અને એક જ સેકન્ડમાં બતાવું એ મારી તાકાત છે હા હું આમ કહું મારી તાકાત છે પણ એ નક્કી તમારે કરવાનું ભગવાનને જો હોય તો નક્કી તમારે કરવાનું છે અને આ બધું છોડી દેવાનું છે એક જ સેકન્ડ થાય અને ન્યા પુરાવો નરસિંહ મહેતા નું આપું તમને ન સમજાય તમારા દુર્ભાગ્ય હરિમાં હાલવું હરિમાં ખાવું હરિને અડે મારા હાથ સેજમાં પોઢું તોય સેટો નથી મારો નાથ નરસિંહ મહેતાના વાગયો નરસિંહ મહેતા કોઈ દેનો ખોટા હોય કાતો 52 કામ કરીને વયો ગયા ત્યાંય ભજન ગાતો હોય બાપનું હરાજ થાતું હોય ત્યાંય ભજન ગાતા હોય મામેરા પુરાતા હોય ત્યાંય જાતો હોય તેદી કરો દેવતાઓ લાવી અને પોતાના દીકરાને પરણાવી કરોને ભક્તિ બહુ કરો છો કરો આવું આ કરાવો એની પાસે ખોટું ખોટું પલે આજ હા હું આમ કું ની કરતા હું તો નાપો ની કરતા ખોટી બધી આદમી પછી ગુરુ જોજે ગુરુ બદલવા જો ગુરુ પાસે કઈ મળ્યું તારે જોતું હું એ તો કે ધન દોલત ગુરુ જુપડીને પતરામ પડ્યો એમાં ધન દોલત ક્યાંથી આવું કબીર મહાત્માના ગુરુ રામાનંદ આવ્યા બેટા હું કરે કે બાપુ બેઠો છો આવું બધું છે ક હારું કે બાપુ પૈસા જોને પૈસા ઈ કે હાલે મણી એ મણીની કિંમત કોઈ આજ સુધીમાં કોઈ કરી શક્યું ની એ મણી કઈ કાચની હીરાની એ મણીની વાત એ મણી તો માયા છે પણ તમને જે ગુરુએ જે મહામંત્રનું દાન કર્યું છે એ લોક મળે છે એ કેટલા કરવા કેટલા કરે તો બંગલો થઈ જાય છે આ માસનો બંગલો છે બન્યો જા મણી જીવન બનાવી દે દુનિયામાં ડંકા વગાડવા મળે એવા ગુરુ આપણને મણી આપી દીધો કબીર મહાત્માને કીધું લે બેટા આ મણી રાખ અને તારે જ્યારે ઉપયોગ થાયને તારે આનો પ્રયોગ કરી બાપુ એ રાખને કેમ નથી ભર આપ મણી તમને ગુરુ મહારાજે આપી છે તમે શીતળામાં નાખીને યા હીરોને ઘડા ો કિમત હીરાની એને કે આ પારો અમુલ પારસ અમર બીજક જેના ના હાથમાં આવ્યો કાળ કદી ન રોક અમર બીજનું દાન કર્યું છે ભલા અને એ વ્યર્થ થઈ જાય તો અમને કેટલું થાય અરે રે આને કેટલું આપ્યું કેમ આપ્યું આની ગુર્યા ભરાવી દીધો કે કબીરા હું 12 વર્ષે આવીશ ગુરુ કાયમ નો આવે તમારા ઘરે તમારે મળવું તો આવવું પડે એમાં ગુરુનો મહત્વ ઘટતો હોય છે અને ગુરુને વસ્તુને તમે ઓળખતા નથી તમારે ઘરે ગુરુ આવે તમારે હું કરવું જોઈએ અમે દર સાહેબ તો તમને એમ થાય ગુરુ લોકમાં વયા ગયા એ વાત જુદી છે કાઈ દાહડો મૂકીને પગલા પાડો હવે એમના વરગના ઓશ ચડવા નથી દેતા આઘા રેજો આઘા રેજો પગલા પડશે પગલા પાડે હું ભાઈ પગલા આમાં પાડો આમાં ગુરુને નાખી દો જિંદગીમાં મારો 12 વર્ષે ગુરુ આવ્યા ગુરુ આવીને કીધું બેટા કબીરા એમને કેમ બેઠો છો કાઈ બનાવ્યું મે આનો ઉપયોગ કર્યો કે બાપુ ઉપયોગ તો કર્યો તમારી મણીનો ઉપયોગ કર્યો છે એવું જ્ઞાન ક્યાં છે વાત તમને ક્યાં લઈ જાય છે ભલા માણા ની ધ્યાન દેવાનું બાપુ ઉપયોગ થઈ ગયો છે તો બોલ ત્યારે બોલ્યા ત્યારે કબીર હું બોલ્યા ખબર ગુરુએ કીધું બેટા તને જે મનનો પ્રકાશ ચયો તે જે જોયું હોય એ મન કે હવે ગુરુ જેવા તેવા નહોતા કબીર જેવા તેવા નહોતા અને એને કીધું કહે કબીરા સુણો ગુરુ રામાનંદા હે ગુરુ મહારાજ આ પારસમણી આની અંદર પધરાવીને એ પારસમણીનો પ્રકાશ થયો હું તમને વાત કરું આમે મારી હગી આંખી જોયું છે હવે કબીર બો લાંબો સમય નથી આ ધરી તો આ દેનાથી છે તો એને કેમ કેવી રીતે ઓળખ્યાની હાજરી તો નહતી હતી નતી હું ક હતી તને બધા નતી કાકા એટલો જ ફેર હું કહું હાજરી હતી તમે કયો નતી દાદ હું કયો બધી બહુ દાદા ખોટા બોલાશે છેલ્લે પરિણામ એજ આવે હાજરી હતી તમારી પણ હાજરી હતી પણ તમે આમાં ભૂલા પડી ગયા એટલે આ બધું આમાંથી હતું જોયું હું એમ કહું 18 દિના યુદ્ધમાં હું હતો મે મારી હાકી હાખી જોયું માનો હું વાંજરામાં નલ નામનો વાંદર હતો અને મે શતબંધુ રામેશ્વર લંકા સુધી પાળ બાંધી માનો ઈ ખામી છે એ અજ્ઞાનતા છે કારણ કે હવારે શાક કર્યું હોય સાંજેને ભોલાઈ જાય આપણું આયા કામ જ નથી આપણે હાવ ખોટું ખોટું પુરુષ છે આ હા ખોટું ખોટું પુરુષ ખોટું લાગે તો ભલે આજ મને કહેવું જ પડે હું કામ કહેવું પડે મને દાજ નથી પણ ભૂલ જે પડે છે એને સુધારવા માટે જ કહેવું છે બીજું કાઈ અને એ મારા અંતરથી મે મારા માન્યા છે તે કેમ છે ગામના કેમ કેવું હોય ગામના કામ માર કહેવું કે જ્યાં જાવું ત્યાં જાય તમે વિશ્વાસ મૂકો તમે શરણમાં મસ્તક જુગાવ્યું મારી ફરજમાં આવ્યું એટલે બોલું છું ખોટું લાગે તો અમને કાઈ તમારું જરાય કાઈ દુખ ન હોય પણ ખોટું લાગે અમે નો કીધું બાપ નો કે તો બીજા કોણ કે કબીર મહાત્માએ કીધું હે ગુરુ મહારાજ બેહો સાંભળવું હોય ને જોવું હોય ને જાણવું હોય ભક્તિ દિલાવર દેશની લાવ્યા રામાનંદ કબીરે પ્રગટ કરી અને જપે આખો સંસાર વાત કબીરના મુખમાંથી અનેક ફાટા ગયા કબીરને જેવા તેવા નતા એની કવડી મહેનતી છે ભલા માણસ આજે યુગે યુગે કબીરના વર્ણન થાય કબીરના ભજન કબીરના કીર્તન કબીરના સત્સંગ કબીરની પાઠ પૂજા આરતી અને આપણને આપણા છોકરા પૂરું ખાવાય નથી દેતા તો આપણે કેટલી હલકી જાતના થઈ ગયા છે તમે નક્કી તો કરો ભલા માણસ આ રૂડીઓ રોવે છે અરે રે એવડી મોટી વાત આ સાટલામાં વઈ જાય છે એટલે જાણેજો બોલ્યા રોય રોય કોને હંભળાવું તોળાદે રુદિયો રોવે બોલવા મડયો છે આ તમને સુધારવા મારા ગામને સુધાર

Need a transcript for another video?

Get free YouTube transcripts with timestamps, translation, and download options.

Transcript content is sourced from YouTube's auto-generated captions or AI transcription. All video content belongs to the original creators. Terms of Service · DMCA Contact

Bhimhansh saheb pravchan4 - YouTube Transcript | YouTube...