નો આ કાર્યક્રમ હોય એમાં સેવા આપનાર બહેનો લાધવા મમતાબેન દુર્લભજીભાઈ જાની કવિતાબેન હરગોવિંદભાઈ ધાંધલિયા કોમલબેન હરગોવિંદભાઈ ધાંધલિયા ભૂમિકાબેન રામજીભાઈ લાધવા રીતિબેન ઓધવજીભાઈ લાધવા હર્ષબેન ઓધવજીભાઈ આ તમામ વ્યક્તિને ખાસ વિનંતી કે અહિયાં હાજર રહે ત્યાર પછી આપણે સમય નહીં બગાડીએ [સંગીત] ૐ [સંગીત] [સંગીત] ૐ નમો ભગવતે વાસુદેવાય ૐ શ્રી ગુણપતે નમઃ ૐ શ્રી હનુમંતે નમઃ ૐ શ્રી [સંગીત] સદગુરુ પરમાત્માય નમઃ [સંગીત] ત્રેતામાં શ્રી રામસં દ્વાપરમે કૃષ્ણ મોરારી કલયુગમાં બાબા રામદેવ શ્રી નકળંગનો અવતાર વેગે આવો રામાધન અને બાળક કરે પોકાર [સંગીત] આરાધે ધણી મારો આવશે શ્રી રામદેવ રણુજાના રામ કળશમાં કળા બિરાજે નેજામાં હોય નૂર દેવળમાં મારો હરિ [સંગીત] બિરાજે નકળંગ હાચ રાહજો પોકરણે ગઢના બાદશાહ પીર હુંદા પીર [સંગીત] શરણાગતની સહાય કરે માંગે [સંગીત] સૌની જ્યોત તમારી આ જળ હળે અને ભબકે ગૂગળના ધૂળ પધારજો પીર રામદેવ શ્રી ત્રણ ભુવન નામો પધારજો પીર રામદેવ શ્રી ત્રણ ભુવન ના હરે રામ હરે રામ રામ રામ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ણ હરે હરે હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે હરે હે હરે રામ હરે રામ રામ રામ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે હે હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે ઓમ હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે હે અજમલ નંદા ભજ આનંદા રામ રામ હરે હરે અજમલ નંદા ભજીયા આનંદા રામ રામ હરે હરે હે અજમલ નંદા ભજીયા આનંદા રામ રામ હરે હરે અજમલ નંદા ભજીયા આનંદા રામ રામ હરે હરે હે હરે રામ હરે હરે રામ રામ રામ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે હે મીનળ માતા રતન કટોરે રામ રામ હરે હરે મીનળ માતા રતન કટોરે રામ રામ રામ હરે હરે હે નેતલ રામા નેતલ રામા રામ રામ હરે હરે નેતલ રામા નેતલ રામા રામ રામ હરે હરે નેતલ રામા નેતલ રામા રામ રામ હરે હરે રામા હરે રામા રામ રામ હરે [સંગીત] હરે જય હો [સંગીત] [સંગીત] [સંગીત] હે અજમલ નંદા ભજીયા આનંદા રામે રામે હરે હરે અજમલ નંદા ભજી આનંદા રામ રામ હરે હરે હે ટીમણાના બાળક બોલે રામ રામ હરે હરે ટીમણાના ભાઈઓ બોલે રામ રામ હરે હરે હે ભાઈઓ બોલે બહેનો બોલે રામ રામ હરે હરે ભાઈઓ બોલે બહેનો બોલે રામ રામ હરે હરે શિવજીનું ડમરૂ બોલે રામ રામ હરે હરે શિવજીનું ડમરૂ બોલે રામ રામ હરે હરે હે નારદજીની પીડા બોલે રામ રામ હરે હરે નારદજીની વીણા બોલે રામ રામ હરે હરે હે અજમલ નંદા ભજીયા આનંદા રામ રામ હરે હરે અજમલ નંદા ભજીયાનંદા રામ રામ હરે હરે રામ રામ રામ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે રામદેવ રૂપ દેખાડજો અને કરું રૂપેડો લઈને દૂર અવર દેવતા તારા દીવડા ભરે શ્રી રામદેવ જ્યોત સ્વરૂપ સંતો કો નમસ્કાર કરું સબ દેવન કો કરો પ્રણામ જગમે જીતને દેવ હુએ [સંગીત] વંદુ માં વંદુ સરસ્વતી શારદા અને વંદુ ગર્વા ગણેશ વંદો [સંગીત] રામાપીરને [સંગીત] વંદો મામહે વંદો રામ [સંગીત] પીરને વંદો ઉમાહે ત્વમેવ માતા ચ પિતા [સંગીત] ત્વમેવ ત્વમેવ બંધુ સસખા ત્વમેવ દેવ ત્વમેવ વિદ્યા દ્રવિદમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ [સંગીત] મમદેવ દેવ બોલીએ રામદેવજી મહારાજની જય અજમલ ઘેર અવતારની જય અયોધ્યા નાથની જય બાલકૃષ્ણ લાલ કી જય સદગુરુદેવ કી સત્ય સનાતન ધર્મદાસ બાપાની સિયારામ શ્રી ખોડિયાર માત કી પાર્થિવજી મહારાજની જય રામેશ્વર ભગવાન કીડાવાળા હનુમાનજી મહારાજની જય ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ [સંગીત] અહિયાં ઉપસ્થિત દરેક ગદગાન અધિકારી વડીલો માતાઓ બહેનો વાલા બાળકો આપ બિરાજિત સદગુરુ શ્રી બાબા રામદેવજી કે ચરણમાં કોટી કોટી પ્રણામ અને એમ જ ટીમાણા ગામને આંગણે રામદેવપર યુવક મંડળ દ્વારા ગામ સમસ્ત આયોજિત રામદેવ કથા અંદર અમારા મિત્ર મંડળ દ્વારા દરેકનું વ્યાસ ગાદી પરથી સુસ્વાગત ઘર બેઠા જે ગોપી સ્ટુડિયોમાં લાઈવ જોવે છે એમને પણ જય સિયારામ અને જય શ્રી કૃષ્ણ આનંદ મંગલ કરતાં કરતાં આવું ને તમે પૂર્ણાવતીને હારે આવી ગયા જો કે કથાની પૂર્ણાવતી તો થતી નથી હરિ અનંત હરિ કથા અનંત મારો મહાદેવ કહે છે હે ભવાની જ્યાં સુધી સુધી સૂર્યને ચંદ્ર તપે છે મારી માં ગંગા મહારાણી વહે છે સરસ્વતી નર્મદા વહે છે ત્યાં સુધી આ પ્રવાહ બેતો રહે બેતો રહેતો [સંગીત] રહે પણ કથા વિરામ લે છે પૂર્ણાવતી જેમ હા છ વાગે વિરામ લેતી બોપરે બાર વાગે વિરામ એમ થોડાક સમય માટે બાકી તો કથા તો શરૂ છે અને એટલા માટે છેલ્લી કથા અને શેષ કથા મને ને તમને સદગુરુ ભગવાન બતાવે સવારની કથામાં આપણે જોયું કે બાર બીજના ધણી બાબા રામદેવજીએ સમાધિ લીધી એના બે વારસદાર બતાવ્યા છે બાબા રામદેવને બે દીકરાઓ હતા બાપાની હૈયાતીમાં મોટા પુત્રનું નામ સાદાજી હતું એને સાદા ગામ વસાવ્યું નાનો ગરાસ ભોગ્યો નાના પુત્ર દેવરાજજી હતા એને પણ ગામ વસાવી રાજ ભોગ્યો અને બાબા રામદેવ અને દીકરી મેં કીધું એ બાબાએ સમાધિ દીધા પછી નેત્રાદેવને પૂખે દીકરીનો જન્મ થાય છે એનું નામ હતું ચંદ્રકુંવરબા [સંગીત] અને એ ચંદ્રકુબાના લગ્ન પણ થઈ ગયા ચેતવા ગામની અંદર ગોગાજીના પુત્ર અંબાજીની સાથે આખો વારસદાર બતાવ્યો છે અને અત્યારે તમે જાઓ તો બાબાના વારસદારના પૂજા કરે છે 700 માણસનું કુટુંબ છે એમાંથી સગુણાબેનને આજે પણ એના ભાણીયાનો જે વંશ છે એને હિસ્સો મળે છે તમે રણુજા જાઓને તો રિક્ષાવાળાને પૂછો ને તમે કેવા તો તરત કહે તુવરા છીએ બાબા રામદેવનો વંશ છે અને જે કાંઈ આમાં મંદિરમાં આવે એમાંનો બધાનો ભાગ આવે છે અમે તો બધો અનુભવ કર્યો છે અને આ કથા કરી છે નાના મહંતો પણ કહે છે કે અમારા ઘરે દીકરો નાનો થાય એટલે તરત પાંચ હજાર રૂપિયાની આવક શરૂ થઈ જાય આટલી મંદિરમાં આવક છે કેટલી મહિને પાંચ હજાર દીકરાના લગન થાય દીકરાના અને પરણીને આવે એટલે વળી પાછી પાંચ હજાર ની આવક વધની શરૂ થાય મુનકી દીઠ પાંચ હજાર રૂપિયા આજે એ કુટુંબના પરિવારને મળે છે એનું કારણ કે આપણું સૌરાષ્ટ્ર જાય છે ખોબે ધોબે બાબાના શરણમાં મૂકે છે અને લોકો અમને કહેતા કે બાપુ પહેલા કાંઈ નહોતું ભૂખમરો હતો હજી પણ જમીનમાં કાંઈ છે નહીં પાણીમાં કાંઈ છે નહીં ભૂખમરો જ છે પણ જ્યાંથી સૌરાષ્ટ્ર વાળા આવવા મળ્યા તે હીલા લેર થઈ ગઈ છે આપણે પાછા તો પડીએને ખૂબ દાન કરીએ છીએ અને મંદિરના સામે વાણજાની દુકાન છે ને અમે બેહવા જતાં એટલે મને કે બાપુ આ બાર બીજનો ધણી આયા પ્રગટ્યો છે અને ખરેખર જો સૌરાષ્ટ્રમાં પ્રગટ્યો હોય ને તો સોનાના કાંગરા હોય સૌરાષ્ટ્ર વાળા જો અહીંયા આટલું દઈ જાય છે તો આયા હોય તો અને આવડું મોટું મંદિર છે આટલી બધી આવક છે પણ હરિનો હાથ નથી પડતો હવે પડવા લાગ્યો છે આપણા ગયા મૂળદાસ બાપુનો આશ્રમ છે ઘણા આશ્રમો આપણા છે અને હવે એ પાડે છે પણ આપણી ઘોડે નહીં અને મને કે તમારા બંડીવાળા બાપ થયા અને 40 45 47 વર્ષ થયા અને છતાં તમે જોવો એક પંગથે હજારો માણસોને મારો બાપ જમાડે આ મારું સૌરાષ્ટ્ર છે આ મારી સૌરાષ્ટ્ર ભૂમિને એટલા માટે વંદન કરવાનું મન થાય બાપ આ કોઈ જીવી તેવી ભૂમિ નથી બાપ યાદ રાખજો આપણે ક્યાં મોટા થયા છીએ આજે લોકો અમેરિકામાં જાય છે લંડનમાં જાય છે ડિગ્રી મેળવે છે ડોલર મેળવે છે પણ અમેરિકા વાળા સ્થાનિક લોકોને તમે પૂછો તો એમ કે અમે જ્યારે મરવા પડીએ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ હે પરમાત્મા અમને બીજો જન્મ આપે તો હિન્દુસ્તાનમાં આપે ભારત ભૂમિમાં આપે અને ભારત ભૂમિમાં આપે એ વાત તો બરોબર છે પછી ભારત ભૂમિમાં એમાં વળી પાછો સૌરાષ્ટ્રમાં આપે સૌરાષ્ટ્ર જેવી કોઈ જગ્યાએ શાંતિ નથી છે કોઈ જગ્યાએ શાંતિ બાકી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર છોડો એટલે અશાંતિ છે અને અહીંથી તમે નીકળો પાંચ કિલોમીટર જાવ ત્યાં કોઈ બાવલીયો ઝૂપડી વાળીને બેઠો હોય ચા પાણી પીતા જાવ જમતા જાવ તમારો છે અને તમે ખાતા જાવ બાપ એ આપણા સૌરાષ્ટ્રનો આવકારો [સંગીત] છે આ સંત ભૂમિ સૌરાષ્ટ્રની છે આ જતી સતીની ભૂમિ છે જલમ બધાએ ગમે ના લીધા પણ આવવું પડે છે સૌરાષ્ટ્ર ભૂમિમાં આજ બાબાની ખાતી જો ઘેરે ઘેરે ગવાણી હોય ને તો સૌરાષ્ટ્રમાં બાબા આવ્યા પછી એ સૌરાષ્ટ્ર તો આ તમે જાઓ રણુજા તો એનો 700 માણસનું કુટુંબ છે બધાને હક હિસ્સો મળે છે એનો વૈશ્ય બતાવ્યું બાબાએ સમાધિ લીધી એને આજ કેટલા દિવસ થયા ત્રણ દિવસ થયા છે કોઈ ખાધું નથી કોઈ પીધું નથી આખું પોકણગઢ સુનકાર છે અને આ બાજુ અમારે ખેરગઢની અંદર બાબા રામદેવના સગ્ગા માસિયા ભાઈ હરભુજી એને કાંઈ ખબર નથી પણ થયું કે લાવ ઘોડીલો લઈ અને પોકરણગઢ તરફ જાવ બાબાની સાથે રોકાવીને થોડોક સત્સંગ કરીએ બાપ એટલે હરભુજી હાથી ઘોડીલા લઈને નીકળે છે આ બાજુ સમાધિ લીધી છે બાબાએ અને વિચાર કરો કે જો અહીંયા પોગી જાહે તો ગુજરી જાહે એટલે બાબા સમાધિમાંથી બહાર નીકળે છે અને પહેલો પરસો બતાવવા માટે ઘોડીલા માથે સવાર થઈ અને બાબો નીકળે છે પહેલો પરસો સમાધિ પછીનો આ અને ઘોડલા ખેલવતા ખેલવતા ખેલવતા ક્યાં આવે આ બાજુ અમારે હરભુજી ભોજા તલાવડીને કિનારે બેઠા બેઠા ઘડીક વિસામો લે છે અને પરમાત્માનું ભજન કરે અને કે આમ જોયું તો બાબા બાબો ઘોડલા ખેલવે છે એવા ઘોડલા રે ખેલંતા રે ઈશા રામાપીર [સંગીત] એવા ઘોડલા ચરંતા રે દીઠ્યા [સંગીત] રામાપીરને હરભુજીને હૈયે હરખનો પાય રે [સંગીત] હા એવા હરભુજીને હૈ [સંગીત] ભાઈ રે [સંગીત] હા એવા ઘોડલા ખેલંતા રે દીઠા રામાપીરને રે એવા ઘોડલા ખેલંતા રે દીઠ્યા રામાપીરને દીઠા રામાપીરને દીઠા રામાપીરને આમ જોઈએ તો પ્રભુ ઘોડલા ખેલવે છે જોજો સમાધિ લીધી છે અને આ અને જ્યાં ઘોડલા ખેલવતા જોવે અને બાબા રામદેવજી ભાળી જાય છે આજે હેતે ને પ્રીતે રે દોનો ભાઈઓ ભેટીયા રે આજ હે તેને પ્રીતે રે દોનો ભાઈ ભેટિયા રે અને લીધી છે કાઈ કસુંબા કેરી આ લહેર રે આ એવા આ બાજુ ભગવાન અદ્રશ્ય થઈ જાય છે સદગુરુ ભગવાન કે હરભુજી પોકરણગઢમાં આવે તુવરાઓ સુનકાર બેઠા હતા આ મસ્તક કરીને બેઠા હતા દરબારમાં આવી મહારાજ અજમલજીને કહે છે કે આ શું થયું છે તમને કેમ કોઈ બોલતા નથી જવાબ આપો હરભુજીને કહે છે મહારાજ અજમલજી નહીં સાંભળી શકે કે કા તારો પરમ સખા છે ને રામદેવ કા એને સમાધિ લીધી એને ત્રણ ત્રણ દિના વાણા વાઈ ગયા કેટલા દિનના વાણા વાયા ત્રણ દિ તુરાવો તમને થયું છે શું તમે એમ કહો સમાધિ નથી ગા પણ મારી હારે તો પ્રભુ રમ્યા ભોખબાજે રમ્યા કહુંબો લીધો મહારાજ અજમલજી કે બેટા તને કહુંબો વધારે થઈ ગયો છે બાકી પૂછ્યા આ જગત કોક ખોટું ન હોય બાપ આખું પોકરણગઢ કહેવા લાગ્યો હરભોજી બાબાએ સમાધિ લીધી ખરેખર ત્રણ દિવસ થઈ ગયા છે નહીં તુરાવ તમને કહું બહુ વધારે થયો છે મને નહીં મને નહીં એને હાસર સમાધિ લીધી છે પણ હરભુજી માનવા તૈયાર નથી હાલો હું તમને એક નમૂનો બતાવું એનો મને જવાબ આપો કા બાબા રામદેવ ભોજા તળાવડે મને મળ્યા અને ત્રણ વસ્તુ આપી હાલો પિતાજી આ અભય હાલે માતા રતન કટોરો હાલે ભાઈ વીરગેડિયો આ બધા વિચાર કરે આ ત્રણ વસ્તુ તો સમાધિમાં મૂકી છે તો બહાર કેમ ના અટવાણા આ ત્રણેય વસ્તુ સમાધિમાં મૂકી છે તો બહાર કે બધાને થયું બાબા પરસા બતાવે છે ને એટલે આપણને પરસા બતાવે છે પેલા ખોદવા વાળાને બોલાવો અને સમાધિ ખોદો વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ બાપ અને જ્યાં કોદાળી લઈને સમાધિ ખોદે કે આકાશમાં કડાકો હે તુવરાઓ મેં તમને વચન આપ્યું હતું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો મારી સમાધિ ન ખોદતા બાપ જાઓ ત્રીજી પેઢીએ પાછું પીર થઈને નહીં આવું અને જેને મારી સમાધિ ખોદી છે ને એ કામને માટે ખોદતા રહેજો શ્રાપ આપી દીધો દોરાઓ આકાશ સામે જોઈ અને સમાયાસના કરે છે પણ સાંભળજો સમાધિમાંથી કાઈ વસ્તુ ન નીકળી કેવલ પુષ્પ નીકળ્યા શું કામ આ ભગવાનનું શરીર કોઈ પાંચ ભૂતનું શરીર બનેલું નથી એને અગ્નિ બાળી શકે નહીં પૃથ્વી દફનાવી શકે નહીં મારો દ્વારકાવાળો સ્વયં આવે ને સ્વયં આવે બાપ એને કોઈની જરૂર નથી પડતી સ્વયં આવે છે હા હા સ્વયં આવે સ્વયં જ્યારે જાય મારો સદગુરુ મને ને તમને કહે એવી ઘટના બને છે એવી જ્યારે ઘટના બની તુરાઓ ભ્રમણા છે આ બાજુ આકાશવાણી શ્રાપ દીધો અને એ વખતે તુરાઓ પ્રાર્થના કરે છે પ્રભુ અમને કંઈક વચન તો દયો આકાશવાણીમાં પ્રભુ બોલ્યા છે શું બોલ્યા સાંભળો કે જાવ મારા નામનું જો કોઈ ગૂગળીયો ધૂપ કરશે ને તો ધૂપના ધુવાડે આવીને ઊભા રહી જાશ બાપ વચન આપી દીધું મારા નામની જ્યોત કરશે અને એના ઘરે હું અંજવાળું જરૂર કરીશ બાપ આ મારું તમને બીજું વચન છે મારા નામની જ્યોત ગૂગળીયો ધૂપ અને વાતો કરીશ ચોથો કે મારા નામનો કોઈ આરાધ કરે અને પોકાર કરે તો આરાધ્યા આવીને ઊભો રહી જાશે બાપ આજ કોઈ મારી કરામત નહોતી તમારી કરામત નહોતી આ બધું સફળતાએ કેમ પહોંચ્યા ટીમણા ગામને આંગણે એનું કારણ એ કે મેં ને તમે ભેગા મળી અને પરમાત્માનો આરાધ કર્યો ને એટલે મારો ધણી આવ્યો અને કાર્યક્રમ કરીને પછી વયો પણ જાહે આ એનું કર્યું થાય બીજાનું કર્યું કાઈ થાય નહીં આપણાથી એક હળી હલે એમ નથી આપણાથી એક હળી હલે એમ નથી એની કૃપાથી આપણે આવીએ છીએ અને એની કૃપાથી જાય છીએ બાપ મારો સદગુરુ કહે છે કે જો કઈ આરાધ કરશે તો આરાધે ધણી મારો આવશે આરાધે ધણી મારો આવશે રે આરાધે ધણી મારો આવશે રે હે આરાધે ધણી મારો આવશે રે આ રાધે ધણી મારો આવશે રે જેવો પોકાર કરે હે જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે હે જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે માનાની પતવાલો રાખશે રે માનાની પતવાલો રાખશે રે હે માનાને પતવાલો રાખશે રે માનાની પતવાલો રાખશે રે બાર બીજનો ધણીએ સમાધિ પછી મને ને તમને વચન આપ્યું છે કે બાપ કે જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે જેવો પોકાર કરે એવા રૂપ ધરશે રે હે વાલો બાનાની પત વાલો રાખશે રે બાનાની પત વાલો રાખશે રે જે મારા નાનું બાનું પહેરશે ને પોકાર કરશે અને એ વખતે આવીને ઊભો રહી જાશે બાપ અને જેવો પોકાર કરે એવા રોગ ક્યારેક સકુબાઈ બનીને આવે ક્યારેક ગાય બનીને આવે ક્યારેક વાછરડો બનીને આવે હા હા હા હા અને નરસિંહ મહેતાના બાપનું હરાદ નાખવા માટે બાપ મોટો શેઠીયો બનીને ઊંડી સ્વીકારવા આવે બાપ આવે કે ન આવે પણ ભગવાન કે જે મારા બનશે એના હું દરેક કામ કરીશ બાપ પણ બનવું પડશે બાપ અને જેને મારા ભરોસે જીવન મૂક્યું છે એને નૈયા પાર લગાવીશ બાપ આપણે આપણા ભરોસે હાલવાનું છે હાલીએ છીએ એટલે દુખી થઈએ છીએ અને ભરોસો રાખવાનો હોય તો એક મારા બાર બીજના ધણીનો રાખજો અને એના ભરોસે હાલજો બાપ આપણા ભરોસે કાંઈ થાય એમ નથી તારો ભરોસો મને ભારી અજમલના રામા તારો ભરોસો મને ભારી જેના ભરોસે આપણે હાલવાનું છે આપણે એના બની જાવ અને એના ભરોસે જાવ તો દરેક કામ આપણા કરે વિચાર કરો નરસિંહ મહેતાના 52 કામ કરે તો આપણું કામ એક ન થાય ન કરે અને આમ જોઈએ તો આપણા ઘરે વરો કોણ કાઢે છે દીકરી મામેરું કોણ પૂરે છે આ સપ્તાહ પૂરી કોને કરી આપણે કરી ઘેરે વિવાહ ટાણું આપણે પૂરું કર્યું નહીં એ તો મારા પરમાત્માની કૃપાથી પૂરું થાય બાપ નકર જાન વાટમાં રહી જાય મામેરા વાટમાં રહી જાય હે પણ એના ભરોસે જેને જીવન મૂક્યું છે બાપ મારા ભરોસે જે હાલશે એના દરેક કામ હું કરીશ બાબાએ આવા 52 ફરમાન આપ્યા છે તું આવું દુઃખી થયા છે હરભુજી રોવા લાગ્યા મારા કારણે બન્યું છે બાબા ની સમાધિએ માથું ટેકવી અને હરભોજી ત્યાંથી ભાગે છે અને જ્યાં ભોજા તલાવડી ભેગા થયા હતા ત્યાં જ આવે છે અને ખાવા પીવાનું બંધ કર્યું કેટલા દિવસ થયા આજ હરભુજી ખાધું નથી એને સાત સાત દિવસના વાણા વાયા ખાધું નથી પાણી પીધું નથી અને એ વખતે વળી પાછા પ્રભુની ચિંતા થઈ કે ખાશે નહીં પીશે ને તો મરી જાહે તો વળી પાછા પ્રભુજી એ જ સમાધિમાંથી બહાર નીકળે અને ઘોડીલા ખેલવતા ખેલાવતા વળી પાછા ભોજા તલાવડી આવે અને હરભુજીને મળે હરભુજી કે પ્રભુ હે ક્યાં આ છે હું ન્યા જાવ તો લોકો એમ કહે છે સમાધિ લીધી છે અને અહીંયા આવો તો તમે મારી હારે વાતો કરો છો આ વાત છે હું બાબા રામદેવ કે સમાધિ લીધી એ પણ વાત સાચી છે અને તને મળવા આવ્યો એ પણ વાત સાચી છે ઓ હો હો અરે જી બોલ્યા પ્રભુ આપ મેરી સખા હૈ મેરે ભાઈ હૈ તો આપ હે કોણ આ મને દસ કેમ પૂછતી નથી ત્યાં જાવ તો સમાધિને અહીંયા આવું તો આપ પ્રગટ વાતો કરો છો અને ત્યારે બાબા રામદેવને કોણ કહે છે હરભુજી હરભુજી તું મને નથી ઓળખતો એનું કારણ ઈ છે કે તે મને હગ્ગો માશાએ ભાઈ માન્યો હું કોઈનો ભાઈ નથી કોઈનો બનેવી નથી મારો નાતો કેવલ ભક્ત અને ભગવાનનો છે બાપ મારે બીજો કોઈ નાતો ન હોય અને તે હગો ભાઈ માન્યો એમાં તું અટવાણો હા તો એ વખતે હરભુજ રડીને કહે છે પ્રભુ મને ક્ષમા કરો તો તમારા મૂળ રૂપના દર્શન કરાવો આપ હે કોણ અને ભગવાને કીધું જોઈ લે આમ હવે અને જ્યાં માથે હાથ મૂક્યો ત્યાં 32 કોટે દીવા પ્રગટ્યા અને દરેક જળમાં થળમાં એને બાર બીજના ધણીનું દર્શન થાય છે કોને હરભુજીને પણ આ ક્યારે બાબા રામદેવે સમાધિ લીધા પછી ભોજા તળાવને હાથમાં રામસાગર લઈ અને કીધું હરભોજી તારે મને ઓળખવું હોય તો આટલું કરવું પડે કામના બીજને રે પેલા રે બાળો રે કામના બીજને રે પેલા રે બાળો રે એવા ગુરુના હે વચને રે મનને વાળો રે હા ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો હે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો બાબા રામદેવ સમાધિના પછી સમજાવે છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાઓ આ અગમને નિગમની વાતો પડી છે અને જ્યારે તારે મને ઓળખવું હોય તો આટલું જ કરે લાંબી કઈ વાત નહીં કે કામનાને બીજને બાળો કોને બાળવાનું કીધું કામનાને બીજને શું કામ બીજ હોય ને તો ઉગ્યા વગર નો રે બાપ એટલે કામનાને બીજને બાળી નાખ એટલે બળી જાય તો બીજ ઉગવાનું નથી અને ઉપાધિ નથી બાપ એટલે જ મારા મહાદેવે ત્રીજું નેત્ર ખોલી કામદેવને બાળી નાખ્યો કે ફરી બળવો ન કર્યો બાપ એ માળ ને તમારે જો ભક્તિ કરવી હોય ને તો કામનાને બીજને બાળો અને બુજાઈ ગયેલું બીજ બોલો ઉગે ન ઉગે ગમે એટલું પાણી પાવ ખાતર નાખો તોય બુજાઈ ગયેલું બીજ ન ઉગે એમ કામનાને બીજને જેને બાળી નાખ્યું છે બાપ મારો રામદેવ કહે છે એ બીજો શિવ બની જાય કે બીજો હનુમાન બની જાય કે જેને કામનાને બીજને બાળ્યું છે આ બીજને બાળો પણ આ કઈ રીતે કે ગુરુના વચને તમે મનને વાળો તમારા ગુરુએ જે વચન બાણ માર્યા છે ને જે વચન આપ્યું છે ને એ વચનનું ભજન કરોને તો જ કામનાનું બીજ બળે બાકી બળે એમ નથી બા ભજન કરો ભજન કરો ભજન કરો અને હા જે કાંઈ તમે કામના બીજને બાળ છે ને એને રખ્યા ન રહેવી જોઈએ અને જો રખ્યા ઉડીને આંખમાં આવે તો આવે કે નો આવે તો એ રીતે તમે કામના અને બીજને બાળો હવે તમે કોઈપણ વસ્તુને તમે બાળો તો બોલો રાખ થાય કે ન થાય કે ન થાય જ પણ એક વસ્તુને તમે બાળોને તો રાખ નથી થાતી કઈ વસ્તુ આ કથા રોજ આપણે આરતી ઉતારીએ છીએ એમાં કપડું મૂકવીએ છીએ બોલો કપૂર ની રાખ થઈ કર્પૂર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ ભવં ભવાની સહિતમ નમામિ સાચી વાત કે ખોટી વાત જો તો કપૂરને વાળોને તને ક્યારે રાખ નથી થાતી એટલે મહાદેવને કહેવાય કપૂર ગૌરમ કરુણા અવતારમ શું કામ મારો મહાદેવ જેવો જગતમાં કોઈ રૂપાળો નથી કપૂર ગૌરવ છે કરુણા અવતાર છે નહીં તો એ જેમ કપૂર બળી જાય અને રાખ ન રહે એવી રીતે તમારા મનને તમે બાળો ને વાળો કોણ કહે છે બાબા રામદેવ હરભુજીને જ્ઞાન આપ્યું છે હરભુજીને જ્ઞાન થયું અને ત્યારે હરભુજી કહે છે એ તો વાત બરોબર પણ તે મને હોળી નાળિયેર કેમ બનાવ્યો કા ત્યાં જાવ તો સમાધિ ખોદ આવી મારા હાથે તે આવું શું કામ કર્યું અને મને આવો ભાગીદાર હુઈ લેવા બનાવ્યો અમને હોલેવા હતો અને તારે કીધું સાંભળ પહેલું તો કારણ એ છે મારે ત્રીજી પેઢીએ નહોતું આવવું એટલે મેં આ નાટક કર્યું પણ નાટકમાં મને હોલે મેળવ્યો તે લોકો મને ગાળું દે છે અને સાંભળ ભક્ત છે ને એ ભગવાનના કામ કરે અને ભગવાનના કામ ભક્ત કરે આ તે મારું મહાન કાર્ય કર્યું છે તને લોકો તિરસ્કાર તો કરશે પણ મહાન કાર્ય કર્યું છે તો પ્રભુ તો તમે મને મળવા આવ્યા તો હા ના તમે સમાધિ લીધી કે હા તો મળવા આવવાનું બીજું કારણ તમે કયું કહો છો અને ત્યારે બાબા રામદેવ કહે છે બીજું કારણ એ છે કે જેને જીવતા સમાધિ લીધી હોય ને ચેતન સમાધિ લીધી હોય ને એને ત્રણ દિવસમાં કે 11 જમણમાં કે 21 જમણમાં કે છ મહિનામાં એના રૂપમાં કોઈ કોકને મળવું પડે પ્રમાણ આપવું પડે કારણ કે દુનિયા માને નહીં પ્રમાણ વિના કોઈ માને નહીં ઘણાય કેને મેં ફલાણા દાદાએ જીવતા સમાધિ લીધી ફલાણા બાપુએ તો એને પ્રમાણ દેવું પડે આજ મેં શિવ જીવતા સમાધિ લીધી એનું પ્રમાણ દેવા માટે જગતને બતાવ્યું બાપ ત્રીજા દિવસે હરભુજીને મળ્યો આ પ્રમાણ છે બોલો જેસલ જાડેજાએ સમાધિ લીધી જીવતા લીધી અને ત્રીજા છે કોને મળે તોળાદેને મળે અને રૂપાદે ને માલદેવને મળે બાપ આ સમાધિના પ્રમાણ છે હા અમારે કળશન ભગત થઈ ગયા સમઢિયાળામાં ગંગાસતી ભાનબાઈ અને એ વખતે ગંગાસતી કીધું કે બાપ આને બાળશો આને બાળો નહીં સમાધિ આપું પણ ન માન્યા અને ત્યારે એનો એક હાથ બળ્યો નહીં અને હાથને પછી સમાધિ દેવી પડી અને ત્રીજા દિવસે એમ કહેવાય ગામના ભરવાડના દીકરાને અમારા કરશન ભગત હાજરો હાજર મળે છે પ્રમાણ આપી દીધું બાપ ત્રીજા દિવસે આ ભક્તિના પ્રમાણ છે અમારે મૂળદાસ બાપુ થયા મૂળદાસ બાપુએ જીવતા સમાધિ લીધી અને એ જ વખતે 21માં જમણે દામાકુંડની બાજુમાં ગુફાની અંદર પોતાના શિષ્ય તિલકદાસને અમારા મૂળદાસ બાપુ એના રૂપમાં મળે બાપ આ ચેતન સમાધિના પ્રમાણ છે સમાધિ ત્રણ પ્રકારની હોય એક સમાધિ હું આગળ કહી ગયો કઈ કે દસનામમાં તમે જોજો કે માં કોઈ બાપુ ગુજરી જાય તો પછી આખા ગામમાં ફેરવી અને એને સમાધિ આપે એને સમાધિ કહેવાય ફૂલ સમાધિ અમારા રામદળમાં આવે અમારા કોઈ બાપુજી ગુજરી ગયા કોઈ હોય તો અમે સમાધિ ન આપી એના ફૂલ લઈ અને ફૂલ સમાધિ આપી અને સણ પાદુકા પધરાવીએ અને ત્રીજી છે ચેતન સમાધિ કે અગાઉ ખાંડો કરી નાખે અને અગાઉ બેહી જાય અને પ્રાણવાયુ વયો જાય ધૂળ બુરાઈ જાય જાય પણ ત્રીજા દિવસે કે હાથમાં જમશે કોઈને એના રૂપમાં મળે એને ચેતન સમાધિ કહેવાય આ પ્રમાણ છે હરભજે જગત પ્રમાણને માંગે એટલે તને ત્રીજા દિવસે મળ્યો વાહ પ્રભુ વાહ પણ એક વાત તમને કહું કે હા તેદી તમે સમાધિનું પ્રમાણ આપવા માટે તમે મળ્યા અને અત્યારે જોજો બેય ભાઈઓની વાતો અત્યારે ત્યારે બાબા રામદેવ બોલ્યા કે હવે તું મૂંઘો રહેજે બોલતો નહીં કાઈ હું કીધું હવે મૂગો રહેજે હું જોજે અત્યારે હું લેવા આવ્યો છું અને એમાં બાબા રામદેવને હરભુજી સાધુના રૂપમાં છે અને ખેરગઢથી આયર ને આય રાણી પોતાના ખોળામાં છોકરું છે રમાડે છે અને બે જણા વાતો કરે છે બાબા રામદેવ કે સાંભળ હું વાતો કરે છે વાત એવી હાલતી હતી આયરા કહે છે આયર આપણે કેવા દુર્ભાગ્ય આપણે માનતા હતી કે આપણા ઘરે દીકરો નાનો થાય તો બાબા રામદેવને બાબા રામદેવને રણુજા જઈ અને હાથો હાથ મણીદો ખવરાવશો આપણી માનતા હતી પણ ન્યા ગયા તો બાબાએ સમાધિ લીધી અરે આપણી માનતાનું શું થાય બાબા કે હા ભાઈ કાઈ બોલતો નહીં કાઈ નો બોલતો નહીં બાબા રામદેવ બોલ્યા કે માતાજી કે હા તમારી માનતા હતી શેની માનતા કે દીકરો નાનો થાય તો બાબા રામદેવને હાથે મણીદો ખવરાવશું નાખ્યા તો સમાધિ લીધી હવે માનતાનું શું થાય બાબા રામદેવ કે દીકરી વાત સાંભળ સંતો અને સાધુડા ખોટા ન હોય શાસ્ત્ર એમ કહે છે ભગવે મેં ભગવંત સુપા હે માનવ તું પહેચાન સાધુ છે ને એ ભગવાનનું રૂપ છે આ મારા મિત્રએ ખાધું નથી અને મેં નથી ખાધું અને અમને બેયને કોળિયો કોળિયો ખવરાવી તારી માનતા પૂરી કર આય રાણી કે બાપ કાઈ વાંધો નહીં જોજો આ વાત બોલે છે પણ ઓળખાતા નથી ને સાધુ લાગે છે બાબા રામદેવ બોલ્યા કે ખવરાવી કે હા પણ એક વાત તને ને પૂછ્યું કે હા આ તારા દીકરાનું નામ શું છે તો કે મારા દીકરાનું નામ ઢીંગો એના ઢીંગો નામ ઢીંગો કોઈ પાડતું હશે કે હા પણ ઢીંગો હોય સાંભળજો કે આંધળો છે પાંગળો છે અને મૂગો છે બેરો છે એટલે ઢીંગો કહીએ છીએ બાબા રામદેવ કે આવો ઢીંગો દીધો હોય ને આવો દીકરો દીધો હોય થોડાક રામાપીરને મનાય અને થોડીક એની માનતા કરાય આય રાણી બોલી સાધુડા ચાણા મના ખાઈ લ્યો બાકી બાર બિંદા ધણી સામે આંગળી નો ચીનતા જેવો દીધો હોય તો મારે પાલાવો ને તમારે ક્યાં પાલવું છે આ કસોટી બાબા રામદેવ કે આય રાણી ખમ્મા તને ખમ્મા હો બેન આ તો અમને દાજ્યું એટલે મેં કીધું કે નઈ ખાના માના ખાઈ લ્યો બાબા કે કાઈ વાંધો નહીં પણ બેન તારી માનતા શું હતી કે હાથે ખવરાવાનું તો હાથે ખવરાઈ લે આ હા હાથે ખવરાવે છે પણ ઓલો ઢીંગો છે ને એ આમ આમ કરે છે મૂગો છે કાઈ બોલી તો હે કે નહીં શાન કરે છે એ તો ભાળે એ તો બધું ખબર હતી કોણ છે આમ આમ કરે છે આમ આમ કરે છે પણ કાઈ વાત સમજાતી નથી આ શું કહે છે એ કહેવા માંગે છે આ પ્રભુ છે પણ મૂંઘો હતો તો કઈ બોલી શકે નહીં કરવું આહા આમ આમ કરે છે આમ આમ કરે છે કાઈ વાંધો નહીં અને એ વખતે બાબાને બેયને કોળિયો ખવરાવે બાબા કે જો હરભુજી આ આઈ રાણીની હું માનતા પૂરી કરવા માટે બહાર આવ્યો બાપ વાહ પ્રભુ વાહ અને બાબા રામદેવે ખાધું છે આઈ રાણીને કીધું બેન તને માઠું તો નથી લાગ્યું કે ના બાપ માઠું તો શું લાગે હે સાધુ જાણીને નમી જાણુંને નમીએ અમે બાપ તો હાલે હું તને હંસળો આપું છું હા આ હંસળો ઓઢાડી દેજે તારા દીકરાને અને આમ જો બાર બીજનો ધણી હે કૃપા કરશે અને તારો છોકરો સારો થાય હો આય રાણી કે બાપુ તમારા મોઢામાં કોણ ખબર તો નથી કોણ છે તમારા મોઢામાં કોણ આમ કરી અને એની માનતા પૂરી કરે હરભુજી કે જો આ હાટું આવ્યો છું આયર ને આયરાણી પોતાના ગામમાં આવે ખેરગઢ ખેરગઢ આવ્યા સાંજે ઢીંગાની માથે હંસળો ઓઢાડી દીધો છે અને સવારે આયર ને આયર રાણી ભેહું ધોવે છે ગાયો ધોવે છે અને એમાં ઢીંગો ઢોલિયામાંથી ઉતર્યો આવ્યો ઓસરીમાં ઓસરીના કોરાણી કે બાલા કોણ બા કહે છે કે હું કોણ મારો તારો ઢીંગો પણ મારો ઢીંગો મૂગો છે પણ મારી સામે તો જો અને આ મોસડીમાં જોવે એટલે ઢીંગા તું કા તું બોલતો થયો કે હા તારે તું હાલતો થયો કે હા પણ કઈ રીતે બા તને ખબર છે હું આમ આમ કરતો તો આમ આમ કરતો તો કે હા પણ તું સમજતી નહોતી આપણી માનતા પૂરી કરવા માટે ખુદ બાર બીજનો ધણી આવ્યો તો બાપ ભલે હાલે [સંગીત] મેં તો ઘણું આમ આમ કર્યું મેં તો ઘણું આમ આમ કર્યું પણ તમે સમજ્યા જ નહીં સમજાય છે ને મેં આમ આમ કર્યું અને તમને કહું છું ટીમાણા વાળાને હું હું હું હવે કાલ બોપરના જાહો તો હું એ ના હું હું અહીંયા આવશો તો કાઈ નહીં આ સ્થાન છે હું હું હું પણ કરતા રહેજો હો કાઈક બાપ નકર હું નો કરતા અને એ વખતે ઢીંગો કહેવા લાગ્યો બાર બીજનો અને એ તો એટલે આયર રાણીએ કીધું હે આયર દોડો કા આપણો ઢીંગો બોલતો થયો આપણો ઢીંગો હાલતો થયો બોલે કે ઓલા સાધુડા હતા ને એ સાધુ નહોતા હતા આપણી માનતા કરવા માટે પોકરણગઢનો બાદશાહ બાબા રામદેવ હતા ઓહો અને આયરને આયરા હાથમાં હાથ નાખી અને ઠેકડે ચડ્યા હો આણંદ તેમનો આવ્યા અને ન્યા કરી લખાણું અંધા કોઈ આંખ્યું દેવે પાવલીયા કો પગ દેવે અંધા કો આંખ્યું દેવે પાવલીયા કો પગ દેવે હે અંધા કો આંખ્યું દેવે પાવલીયા કો પગ દેવે અંધા કો આંખ્યું દેવે પાવલીયા કો પગ દેવે વાંજીયાને પારણીયા આજ વાંજીયાને પારણીયા હે બંધાવે જી રે બંધાવે જી રે ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના નાથને આજ વાંજીયાને પારણીયા બંધાવે જી રે બંધાવે જી રે ઘણી ઘણી ખમ્મા મારા રણુજાના રાય ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના નાથને ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના નાથને કોઈ મારવાડ જાવે એના દુખ દૂર થાવે કોઈ મારવાડ જાવે એના દુખ દૂર થાવે કોઈ ટીમમાં જાવે એના દુખ દૂર થાવે ટીમમાં જાવે એના દુખ દૂર થાવે એવું કલિયુગી અવતારી બાબો રામદેવ એવો કલિયુગી અવતારી બાબો રામદેવ એવો કલિયુગી અવતારી બાબો રામદેવ જય [સંગીત] હો હે પેલું પેલું પરસો માતા મીનળદેવ હાલો રામ પેલો પરસો માતા મીનલને હાલ્યો રામા કુમકુમ પગલે પધાર્યા જી રે પધારો જી રે ઘણી ઘણી ખમ્મા અમારા રણુજાના રાયને કુમકુમ પગલે પધાર્યા જી રે પધાર્યા જી રે ઘણી ઘણી ખમ્મા મારા રણુજાના રાયને હે ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના નાથને ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના નાથને ઘણી ઘણી ખમ્મા મારા રણુજાના રાયને ઘણી ઘણી ખમ્મા મારા રણુજાના રાયને આખડી બનાવી અંધાકું આખું દેવી પાવલી આખું પગ દેવી વાંજાને પારણીયા બંધાવે અંધા દેવી પાવલીયા પગ દેવી વાંજાને પારણીયા બંધાવે ઘણી ઘણી ખમ્મા મારા રણુજાના રાયને આ બાર બીજનો ધણી એવો છે બાપ આંખ્યું આપે પાંગળાને પગ આપે હે વાંજાને પારણીયા બંધાવે બાપ પણ ત્યાં જઈને બે આહુડા પાડી લેજો રણુજા જાવાની જરૂર નથી રણુજા વાળો રામદેવ તમારા ટીંબાણાના ટીંબા ઉપર બેઠો છે બાપ જાગતો છે [સંગીત] બાપ પણ વિશ્વાસ હોય તો બાપ વિશ્વાસ હોય તો હરિ મળે બહેનો થોડા થોડા ઓરા આવજો થોડા થોડા કારણ કે પાછળ હવે જગ્યા નથી એટલે કહું છું થોડા થોડા હારો થોડા થોડા હાલો હાલો તમ તારે હાલો આ પગ હલાવવાના જીભ નથી લાવવાની ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે એક બાંકે બિહારી નંદલાલ મેરો હે એક બાંકે બિહારી બિહારી નંદલાલ મેરો હે એક બાંકે બિહારી નંદલાલ મેરો હે એક બાંકે બિહારી નંદલાલ મેરો હે હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોપાલ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે ગોવિંદ મેરો હે બાબા રામદેવ સમાધિ પછી આ બીજો ત્રીજો પરસો બતાવે આની માનતા પૂરી કરે ઢીંગાને આંખો આપી છે અને પછી એ ઢીંગો ધીરે ધીરે મોટો થાય આયરને આયરા ત્યાંથી ક્યાં આવે છે ધાંગધરા આવે છે અને ત્યાં વાસો કરે અને આ ઢીંગામાંથી ઢીંગારામ થયા શું થયું ઢીંગામાંથી ઢીંગારામ થયા અને હદાવત ખોલ્યું છે સાધુને ટુકડો આપે છે એમાં એક ગઢ ડોશી જે બીમાર છે આંખે દેખાતું નથી ધીરે ધીરે ધીરે ધીરે ધીંગાના દ્વારે આવે ભાઈ કોઈ છે કે હા કોણ અરે બા તમે હા કઈ બાજુ બેટા મારે કોઈ નથી હો અને જો તું અહીંયા રાખને તો મારે કાયમને માટે રહેવું છે અને ઢીંગારામ બોલ્યા કે બા આ આશ્રમ છે ને એ અનાથોના માટે જ હોય છે પધારો બા અને ર્યો તમ તારે હું તમારી સેવા કરી તમારી માવજત કરી અને બાને ભાવથી ખવરાવે બાને નવડાવ્યા માડીને સાંજે સુવરાવ્યા અને હવાર પડે અને એવી ઘટના બની અને જ્યાં ઢીંગો જોવે તો રૂહાડાના એક ખૂણામાં અંજવાળું હતું ઢીંગો અંજાવા લાગ્યો કોણ છે ઢીંગા સાંભળ બાપ કાલ ઓલી ડોશી આવી હતી કે હા એ ડોશી નહોતી તો હું ખુદ અન્નપૂર્ણા માં પોતે હતી બેટા અન્નપૂર્ણામાં અને જા કામના માટે અહીંયા વારો વાત છે બેટા તારે અન્નની તાર નઈ પડે ને તારે માંગવા નહીં જાવું પડે બાપ એ ઢીંગામાંથી ધંગ ઢીંગા સંત સીતારામ થયા એ કથા મને ને તમને બતાવી આ બાજુ ભોજા તલાવડીની કથા મને તમને બતાવી બાબા રામદેવ હરભજીનો ભ્રમ ભાંગ્યો એ કથા બતાવી આ બાજુ હરજી ભાઠી રાજા વીરસિંહને કહે વીરસિંહ આ કથા પૂરી થાય છે હવે તારા મનને પરમ શાંતિનો અનુભવ થાહે કે હા આ બાજુ આજ ની અંદર લુહારના દીકરી ધનજી ભગતના દીકરી લોસનમાં લાખાને કથા કહે લાખા હવે તારા અંદરની બળતરા શાંત થઈ હા પીડા શાંત થઈ કે હા આ શેનો પ્રતાપ આ બાર બીજના ધણી બાબા રામદેવના કથાનો પ્રતાપ છે જે કોઈ કથા સાંભળશે એની યાદી વ્યાધિ ઉપાધિ મટી જાહે જે મને તમને મહારોગ થયો છે ને એ મહારોગ પણ મટી જાહે અને આ કથા કહે અને હવે અમારે ધનજી ભગતના દીકરી લોસનબાઈ કીધું કે લાખા હવે કથા પૂરી થાય છે અને હું જાઉં છું હું જાઉં છું એને હાર્ડ છોડ્યું અને જૂનાગઢનો માર્ગ પકડ્યો દોડતી દોડતી જૂનાગઢની બાજુમાં બોરદેવોનું મંદિર છે ત્યાં પોતાના બે હાથે આમ થપાટ મારી અને બોરદેવી પ્રગટ થયા અને અમારા લુહારના દીકરી ધનજી ભગતના દીકરી એ બોરદેવમાં હમાઈ ગયા બાપ જે મીરા દ્વારકામાં હમાઈ ગઈ એમ બોર દેવીમાં હમારે શું કામ કે બોર દેવી જ અમારે ધનજી ભગતનું લુહારનું વાંજા મેણું ભાંગવા માટે આવી તી આ કથા મને તમને બતાવીશ અને આ બાજુ કૈલાશના શિખરમાં થઈ મારો ભોળિયો કહે છે ભવાની આ મહાધર્મની કથા છે આનો કોઈ પાર મુનિજન પાવે આ તો દરિયો છે બાપ એમાં આપણે શું પી શકીએ કહો બાપ કાઈ ન પી શકીએ ખાલી એનું શરણામત લઈ શકીએ કે આ વંદન કરી શકીએ બાપ હે પણ આ તો મહા ધર્મની મહાન કથા હે ભવાની મેં તમને કહી પણ આ તો હરિ અનંતા હરિ કથા અનંતા આનો કોઈ પાર પામી શકે તેમ નથી આપણે આગળ પણ કીધું તું કે પૃથ્વી કા કાગજ કરું કમલ કરું વનરાય આ પૃથ્વીનો કાગજ કરી નાખો જેટલી વનરાય ઉભી છે એની કલમ કરો હે અને જે સાત સાત સમુદ્ર છે એની સાય કરો તોય હરિ ગુણ લીખો ન જાય બાપ આ તો હરિ અનંત છે હરિ કથા છે એટલે ભગવાન શિવજી કે આ કથા બે રહી બેતી રહી બેતી રહી હતી અને એ પણ વિરામના તરફ જાય છે અને એ જ કથા ઈમાના આંગણે રામદેવ યુવક મંડળ દ્વારા ગામ સમસ્ત આયોજિત રામકથાનો પ્રારંભ થયો હતો એ જ પ્રારંભ એક ગોલરામા ગામના સાધુના બાળકના મુખેથી થઈ અને એ જ કથા આજ બળદેવ બાપુ પોતાની વાણીને વિરામ આપે છે અને વિરામ આપું છું એ સાથે હું મારી પોથીને હંકેલું છું તમે તમારા જીવન રૂપી પોથીને ખોલજો મેરે ભાઈ બહેન આમાં જે કાંઈ સારું સારું આવ્યું તમને ગમ્યું એ મારા મહાદેવની વાણી હતી મારા ગુરુદેવની વાણી હતી એને લોભીઓ જેમ ધન હંગળી રાખે એમ હંગરી રાખજો પણ આ સાત દિવસમાં મારાથી કંઈક કડવું બોલાણું હોય કોઈ ભાઈ કોઈ બહેનને અપમાન થયું હોય કોઈને માઠું લાગ્યું હોય તો એ મારા મહાદેવના શબ્દ નહોતા એ બળદેવ બાપુના શબ્દ હતા આ નો લાલ્યો બોલ્યો ગણી અને ક્ષમા કરજો બાળક બોલે તોતળી બાતા બાળક તોતડું બોલે તો માવતરને ગમે એમ મારી તોતળી ભાષામાં મેં તમારી સામે પ્રભુના ગુણાંત વાદો ગાયા છે બાપ આપને ગમ્યા હશે અહીંયા મારા યુવાન મિત્રો બેઠા છે યુવાન દીકરીઓ બેઠી છે જો કે ભેટ પૂજા તો તમારે દેવી પડે અને મારે લેવી પડે હું માંગતો નથી છતાં તમારી સામે હાથ ફેલાવું છું જોડી ફેલાવું છું કે મારી બહેનો દીકરીઓ યુવાન મિત્રો મારા આશીર્વાદ છે તમે ખૂબ ભણો સારી ફોજમાં નોકરી કરો સારો ધંધો કરો એવા બળદેવ બાપુના આશીર્વાદ છે પણ એટલું યાદ રાખજો નોકરી ને ધંધો ને પૈસા મળ્યા પછી આમ જોજો આ બધું ભૂલી જાજો અને તમારા ઘરે તમારા ગઢા માવતર છે એને ક્યારેય ન ભૂલતા હાસી મૂડી તો ઈ છે બીજી વાત યુવાન દીકરીઓ યુવાન મિત્રોને વાત એ કરું ઘણો ઘણો સુખી થાવ પણ આમ જોવ બળદેવ બાપુને કહેજો અમારી ટીમાણા ગામમાં તમે કથા કરી છે જાવ અમે તમને વચન આપી છે અમારા માવતર નીચું જવું પડે એવું ડગલું કાર્ય નહીં ભરીએ સાધુ તો એ માંગે બા સાધુ તો બીજું હું માંગે હે મને આયા ખૂબ પ્રેમ મળ્યો ખૂબ ભાવ મળ્યો આ આ રામદેવપીર મિત્ર મંડળનો હું આભાર માનું છું બાપ કે મને સાત દિવસ અહીં બેહારી અને હરિગુણ ગાવાનો અવસર આપ્યો એમ ઢીંબાણાના રામદેવપીર મિત્ર મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એની હારે આખું ગામ છૂટ્યું ગામે સહકાર આપ્યો અને એક બની એક સાધુના બાળકને સાંભળ્યો તે બદલ દરેક શ્રોતાઓનો દરેક વર્ણના ભાઈઓ બહેનોનો બધે બાપુ હૃદયથી આભાર માને છે આ લગનગાળો છે મોસમ છે છતાં તમારો ધંધો મૂકી અને એક બાર બીજના ધણીને સાંભળવા માટે આવ્યા તે બધે બર્થડે બાપુ તમારો લાખ લાખ આભાર માને છે અને કહો શ્રોતા ન હોય તો કોની સામે બોલવું નો બોલી શકાય હે ઘણાને ઘરે પધરામણી થઈ અને ઘણાને ઘરે નથી આવી શક્યો તો માફ કરજો બાપ કઈ રીતે પોગું બાપ હું કાઈ ભગવાન તો નથી નકર રૂપ લઈ લઉં બાપ હું એક તમારી જેવો ઇન્સાન છું તમારી જેવો એક નાનો એવો બાળક છું મારામાં કોઈ કરામત નથી જે કાંઈ કરામત હતી એ મારા બાર બીજના ધણીની કરામત હતી બાપ તો અહીંયા બેઠેલા દરેક વડીલો બેઠા છે એને પણ નમ્ર વિનંતી છે બાપ કે તમારે મને કંઈક આપવું પડે આપજો અને માગુ છું કે તમે મને એવા આશીર્વાદ આપજો કે મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ભગવત કથા કરતો રહો કરતો રહો અને બીજો એ આશીર્વાદ માગુું છું કે કથા કરતાં કરતાં મારું ધ્યાન કીધે પૈસા સામે ન જાય બાપ મારું ધ્યાન કાયમને માટે પરમાત્મા સામે રહે પૈસા જોઈ લીધા છે માણસ જોઈ લીધા છે હું તમારી પાસે એટલું માંગીશ અને મારા વડીલો તમારી પાસે એટલું માંગીશ મને આશીર્વાદ દેજો કે બાપ જે કથા કરું છું એ વિચારો મારા જીવનમાં આવે બાપ મારે બીજું નથી જોતું અને બીજું તમારી પાસે એ માગુ કે શું આવજો કે વ્યાસ ગાદી માથેથી મારી આંખ ખોલેને તો દરેક માવડીઓમાં મને મારી માં કસ્તુરબાનું દર્શન થાય અને દરેક દાદામાં મને મારા જગદાસ બાપુનું દર્શન થાય બાપ તમે જ માતા તમે જ પિતા તમે બંધુ સખા મારી વાડીને વિરામ આપતા ઘડીક ડોલ લઈને બેસી જાજો બાપ ઘડીક બેસી જાવ બાપ કથાની પૂર્ણાવતી છે બેન વયા જાવ ઘડીક ખમો બાપ હું વિદાય લઉં છું આ ગામની અંદર છેલ્લે તમને એક કહીશ તમારી પાસે માંગીશ કે જ્યાં જ્યાં આવા આયોજન થાય ને ત્યારે આ જ રીતે કંધે કંધો મેલાવી અને આયોજનને ઉજળા કરતા રહેજો અને રહેજો અને લાભ લેતા રહેજો કોઈપણ જગ્યાએ બીજે કથા હોય તો ત્યાં પણ લાભ લેજો અને છેલ્લે એ પણ તમને કહીશ કે આ ટીમાણા ગામ છે આમાં ઘણાય વર્ણના રહે છે પણ આમ જો જાતિ પેદ છોડી ધર્મવાદ કેળવજો અને સંવાદ કેળવી અને બળદેવ બાપાને વચન આપજો એ કાયમને માટે આમને આમ એક બનીને રહેજો બાપ એક બનીને રહેજો સાધુ તો જોડવાનું કામ કરે છે છોડવાનું નથી કરતો જો કથા તમને ઉતરી હોય તો એક બનજો વાત વિવાદ છોડી દેજો બાપ અને સંવાદ કેળવજો બાપ બીજું તમારી પાસે એ કહીશ કે જેને સુંદર મજાની આ મંડપની વ્યવસ્થાઓ કરી છે એને પણ ધન્યવાદ જેને રસોડામાં સેવા કરી છે જે કથા સાંભળવા નથી રહી કે બાપ અહીંયા તો આપણે બધાના નામ લીધા બધાની વાહ વાહ કરી પણ સાચું કામ તો બાપ રસોડામાં જેને ત્રણ તોડી મહેનત કરી છે સેવા કરી છે એવા ભાઈઓ બહેનોને એકવાર બાપ ભાવથી વધાવજો જેની પાછલા બારણે રહીને સેવા કરી છે એવા દરેક ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર સુંદર મજાની માઇકની વ્યવસ્થા કરી છે મારુતિ ચામુંડ છે બાપ એને પણ મારો દ્વારકા વાળો જે કાઈ ઈચ્છા હોય એ પૂરી કરે બાપ સાધુ છીએ અને કાયમને માટે જેને આપણે અમર કરી નાખ્યા છે એવા ગોપી સ્ટુડિયો સાધુ એનો પણ હૃદયથી આભાર માનીએ બાપ હે સતત આમનેમ ઊભા છે બાપ હે પણ એને પણ બાર બીજનો ધણી ઈચ્છા પૂરી કરે બધાએ ખૂબ દીધું છે એનો પણ આભાર સમય કાઢીને આવ્યા એનો પણ આભાર અને છેલ્લે જેના ઘરે અમારો ઉતારો હતો બાપ એ ભાઈ અને બહેને અમારી ખૂબ સેવા કરી ખૂબ સેવા કરી અમને ઘર ભૂલવાડી દીધું બાપ અને બાર બાર વર્ષે પોતાનો ભાઈ ઘેરે આવે અને જે બેનને આનંદ થાય અને જે ભાવથી ખવડાવે એ જ ભાવથી અમારા ઉતારા વાળાએ અમારી ખૂબ સેવા કરી છે બળદેવ બાપુ એમનો પણ આભાર માને છે પ્રેમ માને છે મારા વાલા આ વ્યાસ ગાદી છોડવીને બહુ વહમું લાગે છે આ છોડવું બહુ કઠિન છે બા ક્યારે આવો ને આવો ભાવ અને આવોને આવો પ્રેમ બધી જગ્યાએ નથી મળતો બાપ અમે તો ભાવના ભૂખ્યા છીએ પ્રેમના ભૂખ્યા છીએ આ મેળો છોડીને જવાનું કોને મન થાય પણ અમારા અંજલ ખૂટ્યા હશે બાપ જેમ ઉનાળામાં પરબડી બાંધી હોય અને પરમે પાણી પીને છૂટા પડી જાય પંખી ઉડી જાય એમ અમારું સાત દિવસનો આ રોટલો લખ્યો હશે બાપ તને હવે જાવું પડશે જાવું પડશે વ્યાસ ગાદી છોડવી ને એ બહુ કઠિન છે બહુ વહમ છે છતાં ભાવ તમારી સામે કહું છું આવોને આવો પ્રેમ અને આવોને આવો ભાવ રાખજો અને ક્યારેક સમય મળે તો વળી પાછા આ ગાંડા ઘેલાને યાદ કરજો યાદ કરજો જઈએ તો છે જાવું પડે વ્યાસ ગાદી છોડવી પડે પ્રેમથી વિરાય આપજો મારી છેલ્લી રે વેળાના સૌને રામ રામ રામ મારી છેલ્લી રે વેળાના સૌને રામ રામ રામ મારી છેલ્લી રે વેળાના સૌને રામ રામ રામ મારી છેલીએ વેળાના સૌને રામ રામ રામ બોલો રામ રામ રામ બોલો રામ રામ રામ બોલો રામ રામ રામ બોલો રામ રામ રામ થઈ શકે તો પુણ્યદાન કરજો રાખજો જો મહેરબાની રે થઈ શકે તો પુણ્યદાન કરજો રાખજો મહેરબાની રે થઈ શકે તો પુણ્યદાન કરજો રાખજો મહેરબાની રે થઈ શકે તો પુણ્યદાન કરજો રાખજો મહેરબાની રે મારી છેલ્લી રે વેળાના સૌને રામ રામ રામ મારી છે છેલ્લી રે વેળાના સૌને રામ રામ રામ મારી છેલ્લી રે વેળાના સૌને રામ રામ રામ મારી છેલ્લી રે વેળાના સૌને રામ રામ રામ છેલ્લે જેને રોજ અમને અહીંયા પોગાડ્યા છે અહીંથી ઉતારે પોગાડ્યા આજુબાજુના ગામડામાં ફેરવ્યા એવા ભાઈના દીકરા માસ્તર અમારો ડ્રાઇવર બની જેમ અર્જુનનો રથ હાંકે એમ અમારો રથ હાકી અમને બધાનો અનુભવ કરાવ્યો એનો પણ વ્યાસ ગાદી આભાર માને છે ધન્યવાદ બહુ બોલવું છે ઘણું બોલી શકાતું નથી આજે નવું મંડળ છે એને ભલામણ કરું કે જુના નિવૃત્ત થયા છે એની આજ્ઞામાં રહી રમતા રહેજો રમતા રહેજો અને સેવાના કામ કરતા રહેજો તમારા વડીલોએ ખૂબ કર્યું છે ખૂબ અહીંયા પૂર્યું છે આ મંદિર માટે પોતે સણિયા પહેર્યા આ મંદિર માટે જેને હાડી પહેરી બાપ આ મંદિર માટે જેને બાપ નથડી પહેરી નાચ્યા છે બાપ હે એ વડીલોના આજ્ઞામાં રહી આ મંડળ ભિખારી નો જાય આ મંડળ કાયમને માટે એક બની અને કાયમને માટે રમતા રહે અને આવા કાર્ય કરતા રહે આટલું કહી મારી વાણીને વિરામ આપું છું જય સિયારામ જય શ્રી કૃષ્ણ અત્યારે ઉપસ્થિત અને જ્યારથી અમે આ કથાનું આયોજનનું નક્કી કર્યું ત્યારથી લઈ અને અત્યાર સુધી અમને સહકાર આપનાર સૌ ગ્રામજનો મહેમાનો વડીલો માતાઓ બાળકો અને યુવાનો આપ સૌનો હૃદયપૂર્વક શ્રી રામદેવપીર યુવક મંડળ ટીમાણા તથા ટીમણા ગામ સમસ્ત અમે આભાર વ્યક્ત કરીએ છીએ હજુ પણ અમને આવી કાંઈ જરૂરત હોય જો કે ક્યારેય અમને ક્યાંય પણ હાથ લાંબો કરવા દીધો નથી કીધું ભાઈ સેવાનું કામ હોય અને ટીમાણા હાકલ પડે સૌથી સરસ મજાની આપણે સૌએ સેવા બજાવી આપ સૌનો ખુબ ખુબ આભાર હવે આપણે પોથી યાત્રાનો સમય થયેલો હોવાથી વધારે સમય નહીં લેતા હું મંડળના પ્રમુખ શ્રી એવા ભાનુભાઈ કુબેરભાઈ પંડ્યા તથા અનિલભાઈ હરગોવિંદભાઈ ધાંધલિયા ને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય શાસ્ત્રીને ભેટ પૂજા શાલ તથા હાર અર્પણ કરે ભાનુભાઈ કુબેરભાઈ પંડ્યા તથા અનિલભાઈ હરગોવિંદભાઈ ધાંધલિયા ત્યાર પછી ગણેશભાઈ પંડ્યા ને વિનંતી કરીશ કે તેઓ તમામ સંગીતકારોને ભેટ પૂજા પુષ્પહાર તથા શાલ પણ કરે બોલીએ રામદેવજી મહારાજની જય બોલીએ રામદેવજી મહારાજની જય ત્યાર પછી હું ગણેશભાઈ કુબેરભાઈ પંડ્યા ને વિનંતી કરીશ કે તેઓ તમામ સંગીતકારો ઊભા થઈ તેમની ભેટ પૂજા હાર તથા શાલનો સ્વીકાર કરશે સંગીત વાદકોને પ્લીઝ અમારી નમ્ર વિનંતી આપ ઊભા થાઓ અમારો આગ્રહ છે હા કોઈ પણ એક તો જાવ ગણેશમાં આગળ બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય આપણે જઈ તો બોલશું જ હાલો ત્યાર પછી હું જે આપણને આ વિડિયોગ્રાફીની સેવા આપે સેવા ડિજિટલ સ્ટુડિયો વાળા વિશાલભાઈ ને વિનંતી કરીશ કે મંચ પર પધારે અને હું બટુકભાઈ દામજીભાઈ ભટ્ટ એમને વિનંતી કરીશ કે તેઓ લાઈવ સ્ટુડિયોનું પુષ્પહાર શાલ તથા ભેટ પૂજાથી તેમનું સન્માન કરશે બટુકભાઈ દામજીભાઈ ભટ્ટ ત્યાર પછી જેઓ આપણને સાઉન્ડ સિસ્ટમની સેવા આપે સેવા મારુતિ ડીજે સ્ટુડિયો વાળા બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય [સંગીત] મારુતી ડીજે યાગ્નિકભાઈ ભટ્ટ એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી અને મંડળના કાર્યકર એવા સુનીલાલભાઈ મથુરભાઈ લાધવા એમના હસ્તક ભેટ પૂજા શાલ તથા પુષ્પહાર નો સ્વીકાર કરશે યાજ્ઞિકભાઈ ભટ્ટ તથા સુનીલાલભાઈ મથુરભાઈ લાધવા નામ બોલાવે મંચ બાજુમાં રહેજો બધાય ગોપી ડીજે ગુજરીયા લાલજીભાઈ ત્યાર પછી અમારા મંદિરના પૂર્વ પુજારી એવા બોલીએ રામદેવજી મહારાજની [સંગીત] જય અમારા પૂર્વ પૂજ્ય મંગલદાસ બાપુ બાપુ કુમાવતને વિનંતી કરીશ કે તેઓ અમારા મંડળના ઉપપ્રમુખ એવા ઘનશ્યામભાઈ ઠાકોર એમના વરદ હસ્તે શાલ પુષ્પહાર તથા ભેટ પૂજાનો સ્વીકાર કરશે મંગલદાસ બાપુ કબાવત ઝડપથી મંચ પર પધારો ગોપાલભાઈ ગુજરીયા ત્યાર પછી હું આપણા દરરોજ સાત દિવસના સહયોગી અને આપ સૌને બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય સહયોગ કરતા એવા પૂજ્ય પૂજ્ય શાસ્ત્રી એવા હરગોવિંદભાઈ હરિશંકરભાઈ ભટ્ટ એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારી તેમની ભેટ પૂજા શાલ તથા પુષ્પહારનો સ્વીકાર કરશે હરગોવિંદભાઈ હરિશંકરભાઈ ભટ્ટ એને આપશે પૂર્ણાશંકરભાઈ છગનભાઈ [સંગીત] લાધવા પૂર્ણાશંકરભાઈ છગનભાઈ લાધવા ભાઈ નામ બોલાય ઝડપથી આવો તો ત્યાર પછી વિપુલભાઈ હિંમતભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ ઘનશ્યામભાઈ જોશીના વરદ હસ્તે હાર શાલ તથા ભેટ પૂજા નો સ્વીકાર કરશે હાલો મહાદેવ ડીજે ગોપાલભાઈ ગુજરીયા હાજર હોય તો ઝડપથી મંચ પર આવે જેમનું શાલ પુષ્પહાર તથા ભેટ પૂજાથી સન્માન કરશે અશોકભાઈ પરષોત્તમભાઈ પંડ્યા મહાદેવ [સંગીત] ડીજે હાલો ત્યાર પછી ગંગાસ્વરૂપી એવા સતુબેન લક્ષ્મણભાઈ બારિયા એ અમારા મંડળના પ્રમુખ શ્રી ભાનુભાઈ પંડ્યાને શાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે તો બંનેને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી મંચ પર પધારે ગોપાલભાઈ ગુજરી ભાઈ નીકળો અશોકભાઈ પંડ્યા બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય સાખડા સાથી પધારેલ રમણા નંદરામભાઈ શંભુભાઈ રમણા સુરેશભાઈ માધવજીભાઈ અને રમણા બાલાભાઈ ઝીણાભાઈ તેઓ પંડ્યા અરવિંદભાઈ મનુભાઈ તથા જીતેન્દ્રભાઈ મનુભાઈ નું શાલ ઓઢાડી અને સન્માન કરવા માંગે છે તો તેઓ ઝડપથી મંચ પર પધારે રમણા નંદરામભાઈ શંભુભાઈ રમણા સુરેશભાઈ માધવજીભાઈ તથા રમણા બાલાભાઈ ઝીણાભાઈ આજની પોથીનો જેમનો ચડાવો છે તે હો હાલો ભાઈ ઝડપથી મંચ પર આવો ત્યાર પછી અમારા મંડળના કાર્યકરો જેમના નામ બોલાય અને જે જે અહીંયા સેવામાં સહકારી થાય એ તમામ પૂજ્ય શાસ્ત્રીજીને હાર અર્પણ કરી તેમના આશીર્વાદ મેળવશે ભાઈ આપણા માટે ફક્ત બે મિનિટ છે હો એટલે નામ બોલાય ઝડપથી [સંગીત] આવજો બોલીએ શ્રી રામદેવજી મહારાજની [સંગીત] જય બટુકભાઈ દામજીભાઈ ભટ્ટ ભાનુશંકરભાઈ કુબેરભાઈ પિંડા ગણેશભાઈ કુબેરભાઈ પિંડા સુનીલભાઈ મથુરભાઈ લાધવા દુલાભાઈ લાલજીભાઈ લાધવા અનિલભાઈ કાંતિભાઈ ભટ્ટ લાભશંકરભાઈ ભવનભાઈ જાડેલા ભદ્રેશભાઈ બબુભાઈ ગોહિલ ડાંગર વાલાભાઈ ટપુભાઈ ડાંગર રવજીભાઈ શિવાભાઈ કોતર ગોયાભાઈ લાખાભાઈ બારૈયા આયુષભાઈ સમીરભાઈ લાધવા કાળુભાઈ ગોગાભાઈ ભટ્ટ વિપુલભાઈ હિંમતભાઈ લાધવા મમતાબેન દુલભજીભાઈ જાની કવિતાબેન હરગોવિંદભાઈ દાંધલિયા કોમલબેન હરગોવિંદભાઈ દાંદલિયા ભૂમિકાબેન રામજીભાઈ લાધવા રિદ્ધિબેન ઓધવજીભાઈ આ તમામ પૂજ્ય બાપુના હાર પહેરાવી તેમના આશીર્વાદ મેળવશે ત્યાર પછી આ કાર્યક્રમની પૂર્ણાહુતી આપણે જાહેર કરીએ ઝડપથી જે હાજર હોય તેઓ પર આવી [સંગીત] [સંગીત] જાય બોલીએ રામદેવજી મહારાજની જય લાજવા અંજલીબેન તથા એકતાબેન બંને પૂજ્ય શાસ્ત્રીનું હાર પહેરાવી સન્માન કરશે ઝડપથી પધારો ભાઈ ભગાપરા નેશિયાથી પધારેલ મગનભાઈ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન શાલી ઓઢાડી કરવા માંગે છે તો નેશિયા રામદેવપીર મંડળના યુવકો ઉપર આવી અને ઝડપથી પધારે ભાઈ આપણે પણ નેશિયા મંડળના સામે સાલથી સન્માન કરવાનું છે એ સન્માન કરશે નરેન્દ્રભાઈ સુનીલાલભાઈ લાધવા બોલીએ રામદેવજી મહારાજની [સંગીત] જય બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય ફરી વખત આપ સૌ ટીમાણાના ગ્રામજનોનો તમામ મહેમાનોનો પૂજ્ય શાસ્ત્રીજી તથા સંગીતકારો અને અહીંયા જે કોઈ વ્યક્તિ આ કથા મંડપની અંદર એકવાર પગ રાખી ગયા એ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જે બહેનોના નામ બોલ્યો તે ભાઈ ફટાફટ આવી જાય કારણ કે સમયની બહુ ખેંચ છે કારણ કે આ લોકોની સેવા છે ને રાત્રિના કાર્યક્રમ પછી દરરોજની અહિયાં અવિરત હોય છે એટલે અમારા નામ બોલવા પડ્યા પણ જલ્દી હવે મંચ પર આવો એક મિનિટનો સમય નો બગાડતા [સંગીત] હાલો હાલો બોલીએ રામદેવજી મહારાજની જય સદગુરુદેવ કી જય અમારા રામદેવપીર યુવક મંડળના પ્રમુખ શ્રી નીલેશભાઈ ધાંધેલિયા નું સ્વાગત વિપુલભાઈ ભટ્ટ કરે છે બોલો રામાપીરની [સંગીત] જય હવે જેઓ સવારની પૂજામાં હતા તે લોકો ઝડપથી ભાઈ આરતી માટે અત્યારે તૈયાર રહે એક આજનો રસોઈનો બોલ પીઠળમાં ભરોસો હતો તે લોકો નારાયણભાઈ સાઠીયા તથા રેવાભાઈ સાઠીયા બંને પણ અત્યારની એક આરતીમાં આવી જાય બપોરે શરત સુખથી આ એક નામ રહી ગયેલું એટલે હાજર હોય તો ફટાફટ આવી જાય અને બાકી ભાઈ જે યજમાનો સવારે પૂજન હતા તે ઝડપથી આરતી માટે આવો અને જે પૂજાવાળા હતા એ અત્યારે નીચે ઉતારવાની આરતી અને જેનો પોથીનો ચડાવો છે ત્યાં ઉપર વહી આવે બે આરતી કરવી પડશે ને આપણે એટલે જેનો ચડાવો છે એ ઉપર વહી આવે સજોડે અને જેનો વારો હતો જે હોય તે આપણે સન્મુખ નીચે બરોબર [સંગીત] ને અને ગમે ત્યારે તમારે એવું લાગે તો થોડુંક વહેલા જગાડજો હો આ મારો મેન વિષય રામકથાનો ભાગવતનો છે શિવપુરાણ અને દેવી ભાગવત અને કોઈપણ કથા કોઈ મંડળને કરવી હોય કે પ્રાઇવેટ કરવી હોય હું બધી કથા હોય મારે તો પ્રેમથી મળજો આના ભાવ પણ વહેલા જગાડવો પડે હમણાં સુરતથી જ ફોન આવ્યો ગાડીમાં ભાઈને પૂછ્યો પણ મુરત જ નથી હું કરું હા અને કોઈ આશા રાખ્યા વગર કથા કરી જાશે આ મારું તમને પાછું વચન છે એમ વચનમાં સમજો ને વચન છે રામકથા ભાગવત કથા કોઈ પણ કથા હોય પણ મારે ગાળો હોવો જોઈએ કૌશિકભાઈ પંડ્યા વૈભવ સુરેશભાઈ પંડ્યા અને મનીષભાઈ તથા નીરજભાઈ બારિયા જો ચારેયના બપોરે નામ તો બોલી છતાં હતા નહીં તો કદાચ નહીં સંભળાણું હોય છતાં મંચ પર પધારી પૂજ્ય શાસ્ત્રીનું પુષ્પહાર વડે સન્માન કરશે અને આશીર્વાદ મેળવશે ઝડપથી આવો ભાઈ અને હા આજ અમારી કપાણ ભાંગી અમારે સંગીત વાળાને કઈક મામેરું હતું એટલે જાવું પડ્યું એની જગ્યાએ અમારા તબલસિંહ આવ્યા છે શું નામ છે પ્રાણભાઈ તો પ્રાણભાઈનું સ્વાગત મારે કરવું છે આવો પ્રાણભાઈ નહીં ભલે આપણે ભાંગલે ગાડે બેહી ને એ જ મહાન કહેવાય બાપ અમારું જો ભાંગલો ગાડું બોડાણે પોગી ગયું કે ન પોગી ગયું અમારા તબલસિંહ તળાજા ગયેલા હતા મહારાજની જય હાલો પૂજા વાળા નીચે આવી જાવ પુંજા જેને હતી નીચે આવી જાવ અને જેને પોથીનો ચડાવો છે આ પોથીમાં કેટલા જણા ભાગ ગયા હતા પાંચ આ તો ખોટ ગઈ આપણી ખોટ ગઈ લાખ લાખ તો આવવા જોઈએ ને તમે 50% માં લઈ ગયા હો આ એક ભાવ છે જેને પોથીનો ચડાવો કર્યો છે ભાવથી તાળીથી વધાવી લેજો બાપ હો અને એનામાંથી બધાને આમંત્રણ છે કે બધાય પોથી યાત્રામાં જોડાવાનું છે પણ બધી જગ્યાએ એક જગ્યાએ ચા પાણી બનાવજો હો નકર બધી જગ્યાએ હવાર પડશે મારે પાછું બસમાં જવાનું છે અને એક જગ્યાએ ગમે ત્યાં ચા પાણી બનાવજો નથી પીહું બાકી બાજોટને આરતી કરી અને પોથી મૂકીને હાલતા હો આ તો ભગવાનની કૃપા હોય તો જ આવે ને અને ઠાકરની ઈચ્છા હોય ત્યાં જ ઠાકર જાય ને આ તો બાપાની બંડી વાળું છે બધાએ હરાજી કરી પણ બાપાની બંડી ખાલી બે રૂપિયામાં ગઈ ગરીબને લેવી હતી હો બાપ એ તો બાપાની મરજી હોય ને એમ થાય એક હારે એક ફ્રી ના વહી આવો વહી આવો એક બીજાને હાથ અડાડજો હો હાલો આ બાજુ વહી આવો થોડાક વાર હો મીડિયા વાળાને વાહો નો આવે એ ધ્યાન રાખો નકર આમાં આવશે શું અમારે તમને ઉતારવા છે અને ભવ પાર ઉતારવા છે પણ કઈક દેખાય તો ઉતારીએ ને આપણે ઘણું મેદાન છે [સંગીત] [સંગીત] આપણે તો રામાપીરની આરતી તો રોજ ઉતારીએ છીએ બાપ હે પણ આ ગામમાં પહેલી વહેલી આરતી આપણે થાય છે કોની કે અયોધ્યામાં મારા રામલલા પધાર્યા એ રામજીની આરતી રામના કૃષ્ણ અને કૃષ્ણના રામદેવ કૌશલ્યાના કુંવર તમારા આવી ગયા બધાય આવી ગઈ બોલો રામદેવજી મહારાજની જય કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે હે શરણ તણું શરણામૃત લઈ વાલા પ્રેમે પાય પખાડું રે શરણ તણું શરણામૃત લઈ વાલા પ્રેમે પાય પખાડું રે સરયું જળથી સ્નાન કરાવો સરયું જળથી સ્નાન કરાવો કરું રૂપાળું રે તિલક કરું રૂપાળું રે અંગે ઉત્તમ આભૂષણને નહીં કાજલ કાળું રે અંગે ઉત્તમ આભૂષણને નહીં કાજલ કાળું રેડ કટારી ધનુષ ધારી ખેડ કટારી ધનુષ ધારી ખેડ કટારી ધનુષ ધારી ખેડ કટારી ધનુષ ધારી હે રઘુવીર શણગારું રે રઘુવીરું રે [સંગીત] હે અહલ્યા થઈને પડું શરણમાં અહલ્યા થઈને પડું શરણમાં તન મન ધન ઓવારું રે તન મન ધન ઓવારું રે કૌશલ્યાના કુંવર તમારે આરતી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કાગમુનિનું [સંગીત] રૂપ જ લઈને કાગ મુનિનું રૂપ જ લઈને રાઘવને રમાડું રે રાઘવને રમાડું જમાડું રે શબરી થઈને વાલા પાસે મીઠા બોર જમાડું રે શબરી થઈને વાલા મીઠા બોર જમાડું રે મંગલ મૂર્તિ રામની જોઈને મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે અંતરમાં હરખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને સાહુ શરણ તિહારું રે પુરુષોત્તમ કહે દાસ બનીને સાહુ શરણ તમારું રે ના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કર્પૂર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભુજ કેન્દ્ર હારમ સદા વસંતમ હૃદય આરવિંદ ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડલ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શ્રી સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે [સંગીત] પાપાની જન્માં ભગવાને જમણા હાથે હાથથી રામદેવ વંદનમ સમર્પયામિ ઈષ્ટ દેવતા સમર્પયામિ કુળ દેવતા સ્થાનિક દેવતા સદગુરુ પરમાત્મા સમર્પયામિ પોતાના કુળદેવનું સ્મરણ કરી કુળ દેવતાઓને સમર્પયામી પોતે આત્મસુર વંદનમ સમર્પયામિ ધીરે ધીરે એક પ્રતિષ્ઠા કરી નાખવાની છે સૌ જાજા પણ થોડોક ખટકો રાખજો બરોબર આરતી આપી દો બીજાને અને બધું ભૂલજો મેરે ભાઈ બહેન પણ અમારી માળા નો ભૂલતા રામ રામ એક રામ રામ બે હાલો નીચે વાળા આવી રામ રામ ત્રણ રામ રામ ચાર રામ રામ પાંચ રામ રામ છ રામ રામ સાત રામ રામ આઠ રામ રામ નવ રામ રામ 10 રામ રામ 11 રામ રામ હાલો રામ રામ 13 રામ રામ 14 રામ રામ 15 રામ રામ 16 રામ રામ 17 રામ રામ 18 રામ રામ 19 રામ રામ 20 રામ રામ 21 રામ રામ 22 રામ રામ 23 રામ રામ 24 રામ રામ 25 રામ રામ 26 રામ રામ 27 રામ રામ 28 રામ રામ 39 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 35 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ 36 રામ રામ 37 રામ રામ 38 રામ રામ 39 રામ રામ 40 રામ રામ 43 રામ રામ 43 રામ રામ 43 રામ રામ 44 રામ રામ રામ રામ 46 47 રામ રામ 48 રામ રામ 49 રામ રામ 50 રામ રામ 51 રામ રામ 52 રામ રામ 53 રામ રામ 54 રામ રામ 55 રામ રામ 56 રામ રામ 57 રામ રામ 58 રામ 59 રામ રામ 60 રામ રામ 61 રામ રામ 65 રામ રામ 63 રામ રામ 64 રામ રામ 65 રામ રામ 66 રામ રામ 67 રામ રામ 68 રામ રામ 69 રામ રામ 70 રામ રામ 74 રામ રામ 72 રામ રામ 73 રામ રામ 74 રામ રામ 75 રામ રામ 74 રામ રામ 75 રામ રામ 78 રામ રામ 79 રામ રામ 80 રામ રામ 89 રામ રામ 82 રામ રામ 83 રામ રામ 84 રામ રામ 85 રામ રામ 86 રામ રામ 87 રામ રામ 81 રામ રામ 89 રામ રામ 90 રામ રામ 91 રામ રામ 92 રામ રામ 93 રામ રામ 94 રામ રામ 95 રામ રામ 96 રામ રામ 97 રામ રામ 95 રામ રામ 99 રામ રામ 100 રામ રામ એક રામ રામ બે રામ રામ ત્રણ રામ રામ ચાર રામ રામ પાંચ રામ રામ છો રામ રામ સાત રામ રામ આઠ બોલીએ રામદેવજી મહારાજની હવે આમ જો થોડાક આમ આમ નીકળો તો કોક આવે ને તળાજા ફોન કરો ટ્રાફિક વાળા આવે તો કાંઈક આપણે હાલો બાપા હાલો તમારો ભાવ છે ઘણે વાંધો નહીં આવો પ્રેમથી આવો કઈ પ્રસાદી કઈ બાટવાનું હોય તો બાંટી દેજો હો બાપ તારે હાલો અહીંયા આવે એટલે પૂરું થઈ જાય હો [સંગીત] બાજ મજા બગડી નકર તો કાઈ આવું હાલે હરિ ઓમ બોલો રામદેવજી મહારાજની જય બાપા જય જય સીતારામ પછી ગોવિંદ ગોવિંદ ગોપાલ ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો સંતો ભક્તો તમારી જય જય હો સંતો ભક્તો તમારી જય જય હો સંતો ભક્તો તમારી જય જય હો સંતો ભક્તો તમારી જય જય હો ભાઈઓ બહેનો તમારી જય જય હો ભાઈઓ બહેનો તમારી જય જય હો નવનાથ તમારી જય જય હો નવનાથ તમારી જય જય હો નવદુર્ગા તમારી જય જય હો નવદુર્ગા તમારી જય જય હો રામેશ્વર તમારી જય જય હો રામેશ્વર તમારી જય જય હો સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ રાજા રામ રામ રામ જેની કૃપાથી આ નિર્વિઘ્ન આપણો કાર્યક્રમ પરિપૂર્ણ થયો છે એવા હનુમાનજી મહારાજને વિદાય આપવાની છે કે બાબા વળી પાછા બોલાવી ત્યારે આવજો કથા વિસર્જન હોત હે સુનો પીર હનુમાન [સંગીત] રામ લક્ષ્મણ જાનકી હે રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ સિયાવર રામચંદ્ર કી જય રઘુવીર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ સીધવમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ વજે શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજમ સાથે સાથે ઉષ્ટ હનુમાનજી મહારાજના ચરણે સમર્પિત બોલીએ હનુમાનજી મહારાજની જય રાધા વલ્લભાય નમઃ કાયેન વાચા માનસેન્દ્રિય [સંગીત] નામ પ્રકૃતિ સ્વભાવ કરો યમ સકલ પરસ્મે નારાયણાયે [સંગીત] સમર્પયામિ નારાયણાયે સમર્પયામી મારાથી તમારાથી કે આયોજક ભાઈઓથી કોઈ જાણે અજાણે કોઈ દોષ લાગ્યો હોય તો એ પાપમાંથી મુક્તિ મેળવવા માટે મારે હાથે ઉછા હાથ કરી ત્રણ વાર હું બોલું એમ બોલજો હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હર નમઃ હર હર મહાદેવ હર હર હર હર [સંગીત] મહાદેવ ખૂબ ખૂબ ધન્યવાદ આવું આવું આનંદ કરતા રહેજો કરાવતા રહેજો અને વળી પાછા ભગવાન કૃપા કરશે ત્યારે ભેગા થશો ત્યાં સુધી બધાને જય સિયારામ નમો નારાયણ ધન્યવાદ હાલો સૌ પ્રથમ તો આપણે જે પંચદેવનું કળશની સ્થાપના કરી એ જ લોકોના પરિવારમાંથી કોઈપણ એક એક સદસ્ય અત્યારે કળશના ઉત્થાપનમાં રહેશે અહીંયા બાકી આપણે સૌ શાસ્ત્રીજી આગળ ચાલે પછી આપણે પોથયાત્રામાં સૌએ જોડાવાનું છે ફરી વખત જે લોકોએ કળશ સ્થાપનામાં પંચદેવની આપણે સ્થાપના કરવામાં જે જે યજમાનો હતા તેમના જ પરિવારના એક વ્યક્તિએ અહીંયા કળશ ઉથાપનમાં રહેવાનું છે અને પોથી અહીંથી રામાપીરના મંદિરે જાહે અને પછી બહાર નીકળશે અને પોથી જેને લેવાની છે નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી ચંપલ ન પહેરવા બને ત્યાં સુધી આટલું યાદ રાખજો પોથી ઘર સિવાય કોઈ જગ્યાએ ઉતારવાની નથી આ પુણ્ય આપણે એમનેમ ઘરે લઈ જવાનું છે બરોબર હાલો હવે આજની આ કથામાં યોગદાન આવે છે 101 રૂપિયા જગદીશભાઈ નિર્ભરમભાઈ પંડ્યા 101 રૂપિયા ગુસાભાઈ ખોડાભાઈ ડાભી 501 રૂપિયા હતુભાઈ વિઠ્ઠલભાઈ પણ 2011 રૂપિયા હિતેશભાઈ કાળુભાઈ જેઠવા 101 રૂપિયા લાખાભાઈ બચ્ચુભાઈ ગોહિલ 301 રૂપિયા મક્કાભાઈ નાગજીભાઈ ચૌહાણ 101 રૂપિયા કાંતિભાઈ પૂર્ણાશંકરભાઈ પંડ્યા 101 રૂપિયા દેવશંકરભાઈ લાલશંકરભાઈ જોશી ઠાડજ 102 રૂપિયા લાખાભાઈ બાઘાભાઈ પરમાર 101 રૂપિયા ચિરાગભાઈ સવજીભાઈ વેગડ 201 રૂપિયા શિવાભાઈ મોહનભાઈ બારીયા 101 રૂપિયા ભરતભાઈ મનજીભાઈ મકવાણા 201 રૂપિયા શંભુભાઈ વલ્લભભાઈ બારીયા 101 રૂપિયા વૈભવીબેન કનિશભાઈ ચૌહાણ 101 રૂપિયા સંજયભાઈ વિષ્ણુભાઈ ચૌહાણ 101 રૂપિયા કુળદેવી ચામુંડા માતાજી ભરોસે ઠાડસ 101 રૂપિયા વિનુભાઈ નાથાભાઈ ગુજરીયા 501 રૂપિયા ધીરુભાઈ દેવરુભાઈ ડાંગર 101 રૂપિયા મનુભાઈ ડાયાભાઈ કેસરિયા 101 રૂપિયા રામ ભરોસે ભાવનગર 1801 રૂપિયા સ્વર્ગત શેઠ ખોડીદાસ સંગજી પ્રાથમિક શાળા ટીમાવાણા 501 રૂપિયા યોગેશભાઈ કલાભાઈ ડાંગર 111 રૂપિયા માવજીભાઈ મહાદેવભાઈ ભટ્ટ 222 રૂપિયા જય અલખ ધણી મિત્ર મંડળ ભગાપરા નેશિયા 101 રૂપિયા હરેશભાઈ ડાયાભાઈ કેસરિયા 2101 રૂપિયા વેણશંકરભાઈ કરશનભાઈ લાધવા 201 રૂપિયા જયદીપભાઈ ગણપતભાઈ ચૌહાણ 1101 રૂપિયા નિતિનભાઈ ત્રિકમભાઈ બારૈયા 2011 રૂપિયા દિનેશભાઈ કાળુભાઈ મકવાણા આપણે દરેક જોરથી જય બોલીએ અને આ સૌને વધાવી લઈએ છેલ્લી જય છે મારા બાપલા બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય હાલો જેને પોથી લેવાની છે હાલો ભાઈ પોથી લેવાના ઝડપથી આવો એટલે કંકુ થાળી લાવજો બધી જગ્યાએ બધી જગ્યાએ શંકુ થાળે જાવ બેન શાન કરી એક જબલામાં નાખી દો સાંડો કરો સાંગો તો નહીં હાલે અહીંયા બધા હાથે બેઠો હિંડોણી મૂકો હિંડોણી મૂકો બોલો રામદેવજી મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય પવનસુત હનુમાન કી જય ૐ નમઃ પાર્વતી પતે اللہ اللہ
Get free YouTube transcripts with timestamps, translation, and download options.
Transcript content is sourced from YouTube's auto-generated captions or AI transcription. All video content belongs to the original creators. Terms of Service · DMCA Contact