[સંગીત] [સંગીત] நம [સંગીત] ਾ اللہ اللہ اللہ ਾ ਾ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ اللہ ਾ اللہ اللہ આખી કથા એ છે તો શાંત પડી અને બાબા એ જ વખતે ડાલીને કે ડાળી જો હવે હું કોણ છું બા હે સદગુરુ મને ને તમને બતાવે એ વખતે બાબા રામદેવ બાર રૂપ ધારણ કર્યા કેટલા બાર રૂપ ધારણ કરી અને બારે જગ્યા હાજરી આપી એટલે બાર બીજનો ધણી કહેવાનો બારે જગ્યા હાજરી આપી અને આમ જોવો તો બારે જગ્યાએ બધી જગ્યાએ હાજરી છે હે મારી ને તમારી અંદર કોણ છે એ કે ઘોડીલા બહાર નથી ખેલવતો અંદર જ ખેલવે છે બહાર આપણે આનંદ કરીએ છીએ હે દરેક જગ્યાએ ઈ છે પણ એક ઇતિહાસ બતાવે કે બારે જગ્યાએ હાજરી આપીને બાર બીજનો ધણી પણ એની આગળ જાવ ને તો બાર બીજનો ધણી પણ કહેવાય અને મારો આ બાર બીજનો ધણી બાબા રામદેવ બીજ બહારનો ધણી છે હવે સમજજો કે આનો બીજ બહારનો ધણી છે મારી ને તમારી ઉત્પત્તિ બીજમાંથી થયેલી છે સાચી વાત એ ખોટી સાધુ સંતની ઉત્પત્તિ બીજમાંથી થયેલી છે પણ બાર બીજનો ધણી બાબા રામદેવ આમ જોવો કોઈના પેટે નથી આવ્યો કોઈ માના પેટે નથી આવ્યો બાપ એ કોઈ બીજમાંથી નથી પ્રગટ્યો એ તો સ્વયં આવ્યો અને સ્વયં ગયો છે ખોટું હોય તો પાછો આપો આપણે બીજમાંથી અને બીજ હોય તો જ ઉગે અને આ તો સ્વયં આવ્યો છે અને હા ત્રીજા દિવસે ગલત પ્રેમી થઈ તું હરભુજી આવ્યા અને સમાધિ ખોલી તો હું ની ગયું બાબાનું શરીર નહોતું હતું ત્યાં ખાલી પુષ્પ જતા ખાલી પુષ્પ શરીર નહોતું કારણ કે બારે તો ઘણી બાબા રામદેવ એમ કહે છે મને કોઈ બાળી શકે નહીં મને કોઈ દફડાવી શકે નહીં હા મને કોઈ પલાળી શકે નહીં આ તત્વ કઈક જુદું છે એ સ્વયં આવ્યા ને સ્વયં ગયા એટલે બીજ બહારનું ભગવાન રામ એ પણ બીજ બહારમાં છે એ પણ સ્વયં આવ્યા ભગવાન કૃષ્ણ તમને પુરાવા ભગવાન કૃષ્ણ સ્વયં આવ્યા એને અગ્નિસંસ્કાર નથી આપ્યા સમાધિ નથી આપી હા અને એને જ્યારે અગ્નિસંસ્કાર ભગવાન કૃષ્ણ આપ્યો એનું કાળજું હજી બન્યું ક્યાં છે ખબર છે તમને જગન્નાથપુરી હાલ ભગવાન કૃષ્ણ સાડે પાંચ હજાર વર્ષ થઈ ગયા એનું કાળજું સલામત છે અને બાર વર્ષે મૂર્તિમાં ટાસ્ક કરવામાં આવે છે જગન્નાથપુરીમાં દીવડા બંધ થઈ જાય ગામમાં દીવાબત્તી બંધ થઈ જાય પુજારીના આંખે આંટા પાટા બાંધી દે અને પછી કાળજાને ફેરવી નાખે છે અને કાળજો હજી ધબકારા મારે છે શું કામ આ અવિનાશી છે એનો ક્યારેય નાશ થતો નથી એ સ્વયં આવે અને સ્વયં જાય છે તો એ બાર બીજનો ધણી કોણ છે સદગુરુ મળે ને તમને સમજાવે મારે ને તમારા બાર બીજના ધણીને પણ જાણવાનું છે બીજ બાર છે પણ આમ જો સાત દિવસ સુધી છોડી અને આવો મેદાન હે તમને આપ્યું તમે આપો અને હું તો ખુલ્લું બોલું છું એવું ન રાખશો કઈ કઈક મૂકવું પડશે કઈક દેવું પડશે હે સાધુ તો એ કહે છે બાપ અમને આપ્યું છે એ અમે તમને આપીએ છીએ જેટલું લૂંટાય ને એટલું લૂંટવા માટે આવજો જ્ઞાન ભક્તિનો અમે તો લૂંટાવા અમારા ગુરુ મહારાજ દીકરી પરથી જે કઈ પ્રાપ્ત થયું છે જે કાઈ અનુભવ થયો છે જે કઈ અનુભવ કર્યો છે એને બાટવા માટે આવ્યા છીએ અમારો સાધુને ઘેરે અવતાર છે તો અમારે પણ જવાબ દેવો પડશે ને અને તમે જ્યારે આ જગત છોડી ગામ છોડી ઉપર જાઓ ત્યારે ભગવાન તમને પૂછશે કે શું પૂછશે કઈ પુંદાન કર્યું કઈ પરમાર્થ કર્યું કઈ માળા કરી કોઈ સત્સંગ કર્યું દુઃખમાં ભાગ લીધો એ તમને પૂછશે અને સાધુ બ્રાહ્મણ જ્યારે ઉપર જાહે ત્યારે એટલું જ પૂછે કે બાપ તારામાં સાથ હતી ગામડે ગામડે ગયો તો કેટલાને ઈશ્વર તરફ વાળ્યા કેટલાને સનાતન ધર્મ તરફ વાળ્યા કેટલાને પરમાત્મા તરફ વાળ્યા એ જવાબદારી અમારી છે એ અમે અમારી જવાબદારી લઈને આવ્યા છીએ કે ઈશ્વર તરફ બાળ નહીં તો મેરે ભાઈ બહેન આ બધું ત્યારે શક્ય બને કે આપણે બધા એક બનીએ અને અલખનો આરાધ કરીએ આ બધું ક્યારે સમજાય બાર બીજનો ધણી અને બીજબ બારનો ધણી કે આપણે એક જ બનીએ પ્રથમ હું કહું તમે યાદ રાખજો કે પ્રથમ તો આપણે જાતિપણું છોડવું પડશે કે આ દરબાર છે આ કોળી છે કે આયર છે એ છોડી દેજો બાપ કારણ કે ભગવાન અજાતિ છે એ જાતિ નથી અને કદાચ તમને મારી વાણી પર ભરોસો ન હોય તમારા ગામડા ગામના દરબારના દીકરી હે ગંગાસતી પાનબાઈને આ વાત કહે છે પણું છોડીને આવું રે [સંગીત] અજાતિને કાઢવો વરણ વિકાર રે જાતે છોડીને થાવું રે અજા [સંગીત] આપીને કાઢવો વરણ વિકાર [સંગીત] રે કાઢવો વરણ વિકાર [સંગીત] રે જાતીને પાતી નહીં [સંગીત] હરિ કેરા દેશ માને જાતી હે પાતી [સંગીત] નહીં હરિ કેરા [સંગીત] દેશમાં એવી રીતે રે નિર્માણને હે જી જી જી ભક્તિ રે કરવી એને રાત થઈને રેવું રે મેલવું અંતરનું અભિમાન રે સદગુરુ ચરણોમાં [સંગીત] જી જી [સંગીત] જી જી હે શીષ રે સદગુરુ શરણોમાં શીષ રે નમાવીને [સંગીત] કર જોડી લાગ ઉપાય [સંગીત] રે ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું રે મેલવું અંતરનું અભિમાન રે મેલવું અંતરનું અભિમાન [સંગીત] રે [સંગીત] ગંગાસતી પાનબાઈના આમ દળતા દરતા હો જાતિ પણું છોડીને જાઉં રે અજાતિ પાનબાઈ બેટા જાતિ પણું છોડીને કાઢવો આજે મનમાં ગરી ગયું છે વિકાર વિકાર છે અને ત્યાં જાતિની પાતી હરિ કેરા દેશમાં જાતિને પાતી નહીં હરિ કેરા દેશમાં કાઈ નથી એવી રીતે રહેવું રે નિર્માણ રે ભક્તિ રે કરવી એને રાખે રેવું ને મેલું અંતર અભિમાન ગંગાસતી પાનબાઈને વાત સમજાવે છે અને એ જ બાર બીજનો ધણી બાબા રામદેવ ડાલીને સમજાવે છે ડાલી જાતિમાં ક્યાં સુધી પડ્યા રહ્યા અને એ જ વખતે ભૂદેવોનો ભ્રમ ભાંગવા માટે બાબા રામદેવના દરબારમાં બાબા બાળનાથ કહે છે કે હે ભૂદેવો આ હું છે તમને ડાલી સમાન દીકરી તમે કહો છો કે આ દરબાર છે કે આ રજપૂત છે સાધુ બ્રાહ્મણ કે હા તો કહો અને એ વખતે બાબા બાળનાથજી કહે છે કે સાંભળો કે તમારો ને મારો આત્મા કઈ જાતિનો છે કહી દો આમાં કોઈ ક્ષત્રિય હશે કોઈ કોળી પટેલ હશે કોઈ બ્રાહ્મણ હશે કોઈ સાધુ હશે હું એ તમને પૂછું મેરી ભાઈ બહેન કે તમારો ને મારો આત્મા કઈ જાતિનો છે એને કોઈ જાતિ છે આત્માને કોઈ જાતિ નથી બાપ આ તો ખોળિયા છે એક વ્યવસ્થા આપણી છે બાકી આત્મા તો બાપ અજાતિ છે તો એને ઓળખવા માટે જાતિ પણ છોડી દેવું પડે આપણી જાતિમાં પડ્યા છે કે બેટા આમ દળતા દળતા આમ જો હવાર થાય ને તો પાનબાઈનો ઉપદેશ લાગી જાય એને કેવું દળ્યું હશે એવી વાત કરી હશે હે અને આપણે 60 60 વર્ષે દળીએ છીએ પણ સારું દળ્યું જ નહીં નો એની ભાખરી થાય નો રોટલી થાય કે પછી મડકા જેવું દળી નાખ્યું કેતા હાહુ ખીજાય હે સમજાય છે ને આપણે આખી જિંદગી ભળ્યું દળ્યું નો ભળવાનું ભળ્યું આ બળ્યું આપણે હે દળતા શીખો આપણે બધા ભેગા મળીએ અને એવું દળવું છે કે છેલ્લે દિવસે મને ને તમને એમ થાય કે નહીં બાપ આણંદ ગયો હો બાપ અને વાત તમને કહું આજે મને ગમ્યું કે પોથી યાત્રામાં બધું આરંભ કર્યો પણ તમને એક બતાવી દઉં કે ગામની વસ્તી કેટલી છે મને ખબર નહીં પણ મને એવો મેસેજ યાદ આવે કે 11 થી 12000 ની વસ્તી છે હે પાંચ હજાર ની વચ્ચે હા અહીં ઘણા ઘણા આયોજનો થયા હશે કોઈ યજ્ઞ કોઈ કથા કોઈ સત્સંગ થયો હશે આમ જો આ મારા બાર બિંદા ધણીની કૃપાથી બોલું છું અત્યાર સુધીમાં ક્યારે આનંદ નો થયો હોય ને એવો આનંદ કરવો છે હે કેવો આનંદ છે અને એનો આનંદ કરાવવા માટે આવ્યા છીએ અમે કોઈ લેવા નથી આવ્યા અમે દેવા આવ્યા છીએ હે જે કાઈ ગુરુ મહારાજની કૃપાથી અમને મળ્યું છે એ બાંટવા માટે આવ્યા છીએ અમે અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા અમે કોઈ મહાન કથાકાર નથી હા હા કોઈ એવા મહાન કોઈ ભણેલાય નથી સાધુના બાળક છીએ તેલિયા છીએ એક મારા બાર બિંદા ધણીનો સંદેશો લઈને તમારા માટે ગામમાં આવ્યા છે હે અહીં બળદેવ બાપુ નથી બોલવાનું બળદેવ બાપુ શું બોલે હે અને મારી અંદર બેઠેલો મારો બાર બીજનો ધણી બોલે અને એ જોવે છે ને એ સાંભળે છે હે આવો આપણે એક બનીને એવો આરાધ કરીએ કે આમ જોવો છેલ્લા દિવસે એમ થાય કે નહીં દરેકને આંખમાં આહુડા હોય કે બાપ કે અમારા ગામમાંથી આનંદ વયો ગયો બાપ આપણે એ આરાધ કરવાનું છે પણ ક્યારે બને આપણે બધા એક બનીએ અને પોકાર કરીએ તો મારો ધણી આવે બાપ આરાધ કરીએ તો મારો ધણી આવે બાપ આરાધે ધણી મારો આવશે રે આરાધે ધણી મારો આવશે રે આરાધે ધણી મારો આવશે રે આરાધે ધણી મારો આવશે રે પેલ સેવા સમરણ કોઈ કરશે રે પેલ સેવા સમરણ કોઈ કરશે રે ખેલ સેવા સમરણ કોઈ કરશે રે ખેલ સેવા સમરણ કોઈ કરશે રે રાધે ધણી મારો આવશે રે આ રાધે ધણી મારો આવશે રે આરાધે ધણી મારો આવશે રે આરાધે ધણી મારો આવશે રે આ બાબા રામદેવનું વચન છે બળદેવ બાપુ નહીં બાબા રામદેવ સમાધિમાં ગયા ત્યારે કીધું કે હે તું આવો ત્યારે એક બનીને મારા નામનો આરાધ કરશો ને અને આરાધ્યા આવીને ઊભા રહી જાશું એને વચન આપ્યું છે હે આની વચને આપણે હાલવાનું છે હે એ બાનાની પતવાલો રાખશે રે બાનાની પતવાલો પોતે આવે રાખશે રે મનમાંથી કાઢી રાખજો કે અમે કરીએ છીએ અમે કરવા નહીં અહીંયા જે કાંઈ કરશે એ મારો બાર બીજનો ધણી કરશે આપણાથી હું થાય હે આંદરા તારા અધૂ રહે મારો ધણી કરે છે યાદ રાખજો આ એની કૃપા હશે ને તો ગેટમાં આવશો નકર ગ્રહ આજ મારી તમારી માથે કૃપા થઈ છે કોની કૃપા કે બારબીરના ધણીની કૃપા થઈ અને ક્યારે કૃપા થઈ એ તમને કહું આ વસ્તુ કાઈ મંડપ નાખે નથી મળી જાતી આ કઈ માઇક વાળા આવે નથી મળી જાતી પુરાણી બાપુ આવવાનું શરૂ થઈ જાય એમ નથી મળી જાતી તો આ કોકની કૃપા હોય છે એમનેમ નથી મળતી કોઈની કૃપા કોની કૃપા અને કૃપા ક્યારે થાય આ કથા ક્યારે મળે આ સત્સંગ ક્યારે મળે મારો સદગુરુ કહે છે 21 જન્મની પુનાઈ ભેગી થાય સાંભળજો કેટલા જન્મની 21 જન્મની પુનાઈ ભેગી થાય એ ફળ બને એ ફળ પાકે અને જ્યારે ફળ પાકે મારા રામની અને બાર બીજના ધણીની કૃપા થાય ત્યારે કોઈ સદગુરુ મળે ત્યારે સત્સંગ મળે નકર નથી મળતો ત્યારે મળે 21 જન્મ પુનઃ ભેગી થાય અને મારા રામની કૃપા થાય અને કોઈ સંત મળે અને ત્યારે મને ને તમને કથા મળે નકર આ નથી મળતું બાપ નકર આપણે નક્કી ઘણું કર્યું હોય હાલો હાથ દિવસની કથા છે બધું કામ પતાવી દઈ અને આપણે હાથે હાથની હાજરી આપી છે પણ માની લેજો આપણું કઈ થાતું નથી બાપ ઘણું નક્કી કર્યું હોય કે સાતે સાત દિવસ કામે પતાવી લીધું હોય અને આપણે કથામાં જાવું છે એવું નક્કી કર્યું હોય અને જ્યાં નક્કી કર્યું હોય અને આપણા કુટુંબમાં કોઈ ડોહલું ગુજરી જાય તો બોલો હાથ દી બેહવા જાવું પડે કે જાવું પડે જીવવું તો આયા હોય પણ તારે માની લેજો કૃપા નથી અને ત્યાં બેહવું પડે અને કથામાં આવીને બેહ્યું તો કોક લેના ઘરે મરણ થઈ ગયું કથામાં આવ્યા કોઈ બેહવાય નો દે આપણને ઘણા અમને પૂછે બાપુ અમારી ઘરે શોખ છે હવે આયા તો આવોને બીજા નો જવાય ગપ્પા મારવા નો જવાય ગામની કરવા નો જવાય આઘાપાછી કરવા નો જવાય અને જેને ઘરે મરણ થયું હોય ને એને પહેલું અવાય કે બાપ જેને ઘરે જીવાત્મા ગયો છે વૈકુંઠમાં પગ આવ્યા અને આપણે આ ડોશી શાસ્ત્ર આવવાય નો દેવાય ન દેવા હે હું લેવા ત્યારે સમજી લેજો આપણા માથે મારા પ્રભુની કૃપા નથી મારા રામની કૃપા નથી તો હાથ દિનના બેહાણામાં જાય ત્યાં કથા પૂરી થઈ જાય આ તો આપણી માટે કૃપા છે અને હા રામદેવ કથા ક્યારે મળી તમને બીજું કહી દઉં કે તમારી ને મારી પોનાઈ નથી આ તમારા ગામના જે વડવા વયા ગયા ને એ નીતિ મૂકીને ગયા ને એના પુણ્યના પ્રતાપે મને ને તમને આ કથા મળી છે આપણી કોઈ કમાણ જ નથી બાપ અને બીજી વાત આ કોઈ વસ્તુ પૈસાથી નથી મળતી બાપ મળે અને પૈસાથી વસ્તુ મળતી હોય ને તો આ પૈસાવાળા હાથમાં નથી આવવા દેતા આ વગર પૈસે મળે મેં જોયું ગામ સારું છે એક રંગીલું છે છે અને સુખી ગામ છે એટલે કંકોત્રી વાસી ક્યાંક ખ્યાલ આવી જાય આહા પણ આ આખા ગામની સંપત્તિ ભેગી કરી હોય તો બોલો કેટલી થાય હે કાલ હું એમ કહું બધા સંપત્તિ લેતા આવો તો ગણવા વાળા કેટલા થાય બોલો સાચી ગણવામાં જ જાય તો ખૂટે નહીં આ જમીન ગણો ઘરેણાં ગણો તો કેટલીક બહુ થાય ને બહુ રૂપિયા ભેગા થઈ જાય એ બધા રૂપિયા લઈ અને કોઈ મંડળવાળાના છોકરા કહીએ કે જા તો તળાજા જાય થોડોક વિવેક લઈ આય તો મળશે ભાવનગર મળશે સુરતમાં વિવેક મળશે મુંબઈમાં મળશે એટલે અમેરિકા જાવ તો વિવેક ન મળે આખા ગામના ટીમાણાના ગામની સંપત્તિ લઈને જાવ તો વિવેક ન મળે આખા ગામની નહીં આખી દુનિયાની સંપત્તિ લઈને જાવ તો વિવેક ન મળે અને એ વિવેક જો તમારે જોતો હોય તો પૈસાથી ન મળે અને એ વિવેક જોતો હોય તો બાપ આવો ટીમાણા ગામમાં બાર બિલ્લા ધણીમાં વગર પછી વિવેક મળે બાપ એટલે મારો સદગુરુ કહે છે બડે ભાગ્ય મનુષ્ય તન પાવા બડે ભાગ્ય મનુષ્ય તન પાવા સુરે દુર્લભ સદગ્રંથન ગાવા સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા બિનુ સત્સંગ વિવેક ન હોઈ સત્સંગ વિવેક ન હોઈ રામ કૃપા બિન સુલભ ન સોઈ રામ કૃપા બિન સુલભ ન સોઈ રામ કૃપા બિન સુલભ ન સોઈ રામ કૃપા બિન સુલભ ન સોઈ બિનુ સત્સંગ વિવેક ન હોઈ બિનુ સત્સંગ વિવેક ન હોઈ વિવેક ન હોઈ વિવેક ન હોય યાદ રાખજો બિનું સત્સંગ વિવેક ન હોય બિનું સત્સંગ સત્સંગ વિના વિવેક નહીં આવે વિવેક ન હોય પણ રામે કૃપા બિના સુલભ ન સોઈ [સંગીત] રામે કૃપા બિના સુલભ ન સોઈ એક તુલસીની સોપાય બતાવે બિનું સત્સંગ વિવેક ન હોય આમ જોજો સાંભળજો બિનું સત્સંગ સત્સંગ સિવાય વિવેક નથી પણ સત્સંગ ક્યારે મળે રામ કૃપા બિન સુલભ ન સોઈ મારા ને તમારા માથે રામની અને દ્વારકાધીશની અને બાર દિનના ધણીની કૃપા થાય ત્યારે મને ને તમને આ આંગણે મળે ને તમને આવરૂડો સત્સંગ મળ્યો છે વગર પૈસે હો બાપ અહીં પૈસાની જરૂર નથી મારો બાર બીજનો ધણી કે બાપ તમારા ગામમાં તમને મળવા માટે આવું છું પણ થોડોક સમય કાઢો બાપ આવો અમે તમને મળવા માટે તો મળવા આવો આ સમય ફરી નહીં મળે પણ આપણે તો બહાર ના કાઢીએ કે ન કાઢીએ બાપ કથા કેટલા દિવસની કે સાત દિવસની તો કોઈ બેન એમ કે કે માં હાલોને કથા બહુ સારી છે ને બધા બેહારી છે જમવાની વ્યવસ્થા છે તો કે આમ જો કથામાં ચાર પાંચ દીકડે જાવી ને તો મજા આવે કાં કે ચાર પાંચ દીકડે એટલે એ માડી એમનેમ ઘરે જામી જાય પણ નો આવે એમનેમ જામી જાય એટલે કથા તો પહેલેથી જામેલી છે આપણે જામી જાય શું કરવાના બાપ આવે ને આવે અમે એમ કહીએ ચાર દિવસ નહીં ત્રણ દિવસ આવો બે દિવસ આવો એક દિવસ આવો છેલ્લે માણસ એમ કહે છે બાપુ અમારે મરવાનોય ગાળો નથી એટલા નબળા થઈ ગયા આપણે હું કે મરવાનો ગાળો નથી ઓલો ગાળો નહીં કાઢવો પડે મરવાનો ગાળો ગાળો નઈ કાઢવો પડે આ મનમાંથી કાઢી નાખો હે અને ગાળો આપણને મળ્યો ગાળો તો ઘંટી વાળા કાઢે આપણને તો ગાળો સારો મળ્યો છે બાપ ઘંટી વાળા ગાળો કાઢે ખબર છે તમને બહેનોને વધારે ખબર હોય દાળવા જાય આ ગાળો મળ્યો છે આવશે મને ને તમને ફરી નહીં મળે અને એ જ ટીમાણાના ગામને આમ જોવો જેટલો સમય મળે એટલો આવો તમે અમે લૂંટાવા માટે આવ્યા છીએ અહીં એક ન રાખ્યા મૂકવું પડશે અહીં મારો બાર બીજનો ધણી જે પીરશે ને એ લેવા માટે આવજો લેવા માટે આવજો તો ઘણી ઘણી કથા કરવાની છે ઘણી કથા કાલ સાંજે આપણે સગુણાબેન સુધી પહોંચવાનું છે અને તે પહેલા મહાધર્મના ચાર પાયા આવશે પણ થોડું ગામડું છે તો બીક લાગે એટલે કે મારી કથા સાત વાગ્યે પૂરી થાય પણ ગામડામાં જઈએ એટલે પહેલું અમને કે બાપુ તું વ્યાલા બંધ કરી કા દુજાણા બધા અને અને ખરેખર એવું જ થાય જો સાડા પાંચ પછી કથા બહુ વાંકીએ ને તો બધાનું ધ્યાન ઢોરમાં જાય જાય કે નો જાય ખેતીવાળા છીએ તો હવે તો ઢોરમાંથી મન અહીંયા લાવવાનું હોય કે ઢોરમાં તો નો લખાય હે થોડુંક વહેલું મોડું થાય ને તો આમ જો હા કઠણ થઈ જાય અને ક્યાં તમને ઢોર અહીંયા લેતા આવજો બીજું થોડું બા તમે તારે દોઈને દૂધ લેતા જાજો અમારે જોતું નથી પણ આવજો કહેવાનું છે છે કે ભાવે કભાર આવજો સાથે બધું કામ શોધી દેજો આ મંડળ વાળાએ અને ગામના બધા એક બનીને આવો ગામમાં રંગલો જામ્યો છે અને પછી પસ્તાવો થાય અને બીજી વાત કે કથા આપણી લાઈવ છે ગોપી સ્ટુડિયો ને ગોપી સ્ટુડિયો સાંકળા છે હા એ કથા આટલું તમે શર્ટ મારશો તો તમે ઘર બેઠા પણ જોઈ શકો પણ એક વિનંતી કરું લાઈવ સાંભળે છે ને તમને પણ વિનંતી કરું કે આમ જો તમારા ગામમાં આવો પ્રસંગ હોય અને આપણી બેન દીકરીને હાજરી ન હોય તો બોલો મજા આવે આપણે ઘરે પ્રસંગ હોય તો બેન આવે તો પ્રસંગ મજા આવે ને ભાઈ આવે તો પ્રસંગ મજા આવે ને તો આમ જો સાંજે બધાએ ફોન કરી દેજો કે ટીમાણા ગામના જેટલા વર્ષના હોય બધાને ફરજિયાત કહું છું તમારી બેન દીકરીને આમ ફોન કરજો કે બાપ ટીમાણા ગામમાં આમ જો પ્રસંગ છે બેટા તમે કથામાં આવજો હે અને બેન દીકરીઓ આવે અને એ સાંભળે રાજી થાય તો એમ થાય કે વાહ મારા બાપ એ આશીર્વાદ તમને મળશે એટલે કંકોત્રી તો મળે કે ન મળે પણ અમારો મેસેજ આપી દેજો કે બાપુએ કીધું છે અને તમે પણ ફોન કરજો કે ગામની બેન દીકરી આ સાત દિવસમાં બધી અહીં જોવે આપણે અને એ મજા આવે બાપ આપણે બધાને ભાવથી આમંત્રણ આપવાનું છે બીજી તો કોઈ ચિંતા છે નહીં અને બધી ચિંતા છોડી દેજો કોઈ ટેન્શન ન લેતા કા મારો બાર બીજનો ધણી બેઠો છે ચિંતા છે નહીં ભાઈ હે ચિંતા શેની હોય ચિંતા એ કરે આપણે હુઈ જવાનું બાપ પાંડવો સાંજે હુઈ જાતા હતા બાપ કૃષ્ણ જાગતો હતો કે આને હવારે મારે શું કરવું હોય એમ આપણે હુઈ જવાનું ચિંતા એ કરે આવો આપણે બધા એક બની કંધે કંધે મિલાવી અને એક બની સાત દિવસ માટે બધું છોડી અને કથામાં સમય પર આપણે સવારે નવ વાગે હાજરી આપશું બપોરે ત્રણ વાગ્યે હાજરી આપશું અને કથામાં જ્યાં મોજ આવે આપણે આનંદ કરશું કાલે સગુણાબેન સુધી પગવાનું છે અને સવારની કથામાં મહાધર્મના ચાર પાયાની કથા અને કથા ક્યાંથી શરૂ થાય છે મારો મહાદેવ કથા શરૂ કરશે અને કોને સંભળાવશે જગદંબા પાર્વતીને અને સાંભળશે કોણ આપણે બધા ભેગા મળીને સાંભળશું બાપ આવો અત્યારે કથાને વિરામ આપશું આપણે પ્રસાદી લઈને છૂટા પડશું થોડીક પોથી યાત્રા તો ઘણી વહેલી હતી પણ છતાં આપણે આનંદ કર્યો મને ગમ્યું આનંદ કરતા રહેજો અને હું પણ કરાવતો રહીશ અત્યારે કથાને વિરામ આપશું કેવલ અત્યારે હરિ નામની માળા લઈ અને આરતી પ્રસાદ લઈ અને પછી જે કઈ સૂચના આપે આપણે લઈશું પહેલા હરિ નામની માળા રામ રામ એક રામ રામ બે રામ રામ ત્રણ રામ રામ ચાર રામ રામ પાંચ રામ રામ છ રામ રામ સાત રામ રામ આઠ રામ રામ નવ રામ રામ 10 રામ રામ 11 રામ રામ 12 રામ રામ 13 રામ રામ 14 રામ રામ 15 રામ રામ 16 રામ રામ 17 રામ રામ 18 રામ રામ 19 રામ રામ 20 રામ રામ 21 રામ રામ 22 રામ રામ 23 રામ રામ 24 રામ રામ 25 રામ રામ 26 રામ રામ 27 રામ રામ 28 રામ રામ 29 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 32 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ 36 રામ રામ 37 રામ રામ 38 રામ રામ 39 રામ રામ 40 રામ રામ 41 રામ રામ 42 રામ રામ 43 રામ રામ 44 રામ રામ 45 રામ રામ 46 રામ રામ 47 રામ રામ 48 રામ રામ 49 રામ રામ 50 રામ રામ 51 રામ રામ 52 રામ રામ 53 રામ રામ 54 રામ રામ 55 રામ રામ 56 રામ રામ 57 રામ રામ 51 રામ રામ 59 રામ રામ 60 રામ રામ 61 રામ રામ 62 રામ રામ 63 રામ રામ 64 રામ રામ 65 રામ રામ 66 રામ રામ 67 રામ રામ 68 રામ રામ 69 રામ રામ 70 રામ રામ 71 રામ રામ 72 રામ રામ 73 રામ રામ 74 રામ રામ 75 રામ રામ 74 રામ રામ 77 રામ રામ 78 રામ રામ 79 રામ રામ 80 રામ રામ રામ 81 રામ રામ 85 રામ રામ 86 રામ રામ 84 રામ રામ 85 રામ રામ 86 રામ રામ 87 રામ રામ 88 રામ રામ 89 રામ રામ 90 રામ રામ 91 રામ રામ 92 રામ રામ 93 રામ રામ 94 રામ રામ 95 રામ રામ 96 રામ રામ 97 રામ રામ 91 રામ રામ 99 રામ રામ રામ રામ એક રામ રામ એક રામ રામ ત્રણ રામ રામ ચાર રામ રામ પાંચ રામ રામ છ રામ રામ સાત રામ રામ આઠ બોલીએ રામદેવજી મહારાજની જય અજમલ ઘેર અવતાર કી અયોધ્યા નાથ કી જય દ્વારિકાધીશની નવદુર્ગા માત કી રામેશ્વર ભગવાન કી જય [સંગીત] ૐ નમઃ પાર્વતી પતયે હર હર [સંગીત] મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બિહારી લાલ કી ગાવજી મહારાજ યમુના મહારાણી ગૌ મૈયા કી ભારત માતા કી પૃથ્વી માતા કી સબ સંતન કી સબ ભક્ત કી આદન કી જય બાપા જય જય જય સીતારામ જય આવું કઈ જે સૂચના આપે એ પણ માનશું બોલીએ રામદેવજી મહારાજ કી જય અત્યારે સાયમ આરતી માટે આજના પોથીના યજમાન રાજુભાઈ લાઠવા પરિવાર સાથે વિઠ્ઠલભાઈ કંડોળીયા હિતેશભાઈ દાંજલા મુકેશભાઈ ડાભી નિકુંજભાઈ જાડેલા વિમલભાઈ પિંડ્યા નીરજભાઈ બારિયા પ્રદીપભાઈ ડાભી અશ્વિનભાઈ બાંભણીયા દર્શનભાઈ લાધવા રાહુલભાઈ પંડ્યા અને યાગ્નિકભાઈ ભટ્ટ અત્યારે સાઈ આરતીમાં ઝડપથી આવશે આવતી કાલની પૂજા માટે જે લોકોએ અહીંયા સ્થાપિત દેવતાઓની પૂજા માટે આવવાનું છે એને પોણા સાતે એકદમ નાય ધોઈ તૈયાર થઈ પૂજાપો અહીંયા મળવાનો છે બધોય થાળી વાટકા લઈ અને પૂજા માટે આવી જવાનું છે સાત વાગ્યે આપણે સ્થાપીની પૂજા શરૂ થશે આપણી પૂજા માટે અને સાઈ મારતી માટે 1100 રૂપિયા જેવી એક સામાન્ય રકમ નક્કી કરેલી છે અને જે લોકોને લાભ લેવો હોય એ સવારની પૂજા સવારની આરતી અને સાયમ આરતીમાં એ લોકોએ ભાગ લેવાનો છે એના માટે થઈ અને 1100 રૂપિયા નક્કી કરેલા છે આપણે જે સાતે સાત દિવસ માં અન્નપૂર્ણાનો પ્રસાદ મહાપ્રસાદ લેવાના છીએ એના માટે રસોઈ માટે 2500 રૂપિયા નક્કી થયેલા છે એટલે જેને રસોઈ દેવાની ઈચ્છા હોય આ ધર્મ કાર્યમાં એને 2500 રૂપિયાથી પોતાની રસોઈ નોંધાવી શકે છે આવતી કાલના રસોઈના દાતા છે ડાંગર સેફાભાઈ મેઘાભાઈ બારિયા દલપતભાઈ નરસિંહભાઈ સ્વ હસ્તે હરીશભાઈ બારીયા આવતી કાલની પૂજા આરતીના લાભાર્થીઓ છે પંડ્યા હિમંતભાઈ વેલજીભાઈ પંડ્યા ભાનુભાઈ કુબેરભાઈ અને પંડ્યા અશોકભાઈ પરષોત્તમભાઈ તો આ લોકોએ આવતી કાલે આરતી પૂજા માટે આવવાનું છે હજી પણ કોઈ વ્યક્તિ પોતાના નામ નોંધાવી શકે છે આ રીતે આપણે આરતી પૂજા અને રસોઈની રકમ નક્કી કરેલી છે અહીં વ્યવસ્થાપકોને મળી અને અગાઉ અગાઉ આપણે નામ નોંધાવી દઈશું અને અત્યારે ફરી જાત બધાએ પ્રસાદ લઈને જવું અત્યારે સાયમ આરતી પૂરી થાય પછી બધાએ કથા મંડપમાં બેઠા બધા લોકોએ પ્રસાદ લઈને જ જવાનું છે ભોજન શાળામાં આપની રાહ જોવાઈ રહી છે અહીંયા સાયમ આરતી પછી આપણે પ્રસાદ લઈને જઈશું અને બીજું કે સવારની મુંજાની સાંજની આરતી એ સવારે 1100 વાળા એમને અને બોપરે એક આરતી આપણે આવશે એના માટે જે રસોઈના દાતા હોય એને બોપરે પોણા બાર હાજર હોય એટલે એને આપણે લાભ દઈ શકીએ બરોબર બહુ સરસ પછી તમે 1100 રૂપિયા જે છે એ લોકોએ સવારની સ્થાપિત દેવતાની પૂજા અને સાયમ આરતી બપોરે એક આરતી આવશે પોથી ભગવાનની આ જગ્યાએ પૂજ્ય બાપુના આદેશથી તો એ જે લોકો રસોઈ આપવાના છે એ લોકો છે એ આ આરતીનો લાભ લેશે મધ્યાન જે આરતી છે બપોરની એમાં રસોઈવાળા મિત્રો એનો લાભ લેશે અત્યારે સાયમ આરતી કથાના વિરામ સમયની સાયમ આરતી ઝડપથી યજમાનો આવે પુરોહિતજી પણ આવી જાય ઝડપથી અને પહેલી આરતી છે એટલે યજમાન પણ આવે આજે આપણા ગામને આંગણે બીજો આવો જ એક ધાર્મિક કાર્યક્રમ રાત્રે યોજાવાનો છે સ્વ કળુબેન પ્રેમજીભાઈ બારિયાના મોક્ષાર્થે પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંત શ્રી સીતારામ બાપુના સત્સંગ કાર્યક્રમનું આયોજન છે સંતવાણીનો કાર્યક્રમ છે સાંજે સાડા આઠે સેવા લઈએ સમસ્ત બટુકભાઈ બારીયા આર કે શેઠ અને કનુભાઈ દ્વારા સમસ્ત ગ્રામજનોને આ ધાર્મિક કાર્યક્રમમાં લાભ લેવા માટે સહર્ષ આમંત્રણ આપવામાં આવે છે આજે સાડા આઠ કલાકે પૂજ્ય સીતારામ બાપુનો સત્સંગ કાર્યક્રમ સાથે સંતવાણી સાડા આઠ કલાકે સેવા લઈએ યજમાન પણ આવે અને રામદેવ મિત્ર મંડળના જે ભાઈઓ હાજર હોય એ પણ આરતીમાં આવે પહેલી આરતી છે જે હાજર હોય આવતી કાલે પૂજા આરતી માટે આવનાર ધર્મપ્રેમી લાભાર્થીઓએ ફક્ત પોતાના ઘરેથી દિવેટ દિવેલ અને દિવેટ ટૂંકમાં દિવેલ અને વાટોલ લાવવાની છે બાકી બધો જ પૂજા સામગ્રી અહીંથી આપવામાં આવશે અત્યારે સ્વામી મારતી માટેના લાભાર્થી રાજુભાઈ લાધવા પરિવાર વિઠ્ઠલભાઈ કંડોળીયા હિતેશભાઈ ધાંધિયા મુકેશભાઈ ડાભી નિકુંજભાઈ જાડેલા વિમલભાઈ પિંડ્યા નીરજભાઈ પિંડ્યા બારીયા પ્રદીપ ડાભી અશ્વિનભાઈ બાંભણીયા દર્શનભાઈ લાધવા રાહુલભાઈ પિંડ્યા અને યાગ્નિકભાઈ ભટ્ટ સાગરભાઈ પિંડ્યા સ્વામીજીમાં લાભ લેવા માટે અરવિંદભાઈ મનુભાઈ પંડ્યા ઝડપથી આવજે જીતુભાઈ આવી જાવ કથાના આયોજક રામદેવપીર મંડળના દરેક સભ્યો પણ આજની પ્રથમ આરતી માટે પધારશે અહીંયા જે કથા મંડળમાં હાજર હોય એ બધાય મંડળના સભ્યો પણ ઝડપથી સ્વામી આરતી માટે પધારશે આજની આપણી પ્રથમ સાયમ આરતી બોલો રામદેવજી મહારાજની જય ઓમ જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અભારણ દેવાય ઉધારણ દેવા વિધવા પીર રામા ઓમ જય જય પીર રામા ત્રિવિધ પાપ નિવારણ રણુજે નિજ ધામા પ્રભુ રણુજે નિજ [સંગીત] ધામા ભૂજ ભમરીયો વાલો ભૂલે ભમરીયો ભાલો કેસરીયા ધામા ઓમ જય જય પીર રામા લીલ ઘોડે સવાર ધોળી ધજાવાળા પ્રભુ ધોળી ધજાવાળા [સંગીત] માંગે ભક્તોની માંગે ભીડ ભક્તોની ગુરુગઢ પરસાળા ઓમ જય જય પીર રામા ચરસ રૂપ [સંગીત] ગુગળના દીપ દાતા પ્રભુ ઘેલા દીપ દાતા દુખ દુખ વિનાશક દેવા દુખ વિનાશક દેવા જય ત્રિભુવન દાતા ઓમ જય જય પીર રામા મનસરો કોણ અંધા પાટળતા હોં પાટળતા સંતતિ પામે મરી આ સંતતિ પામે તમો ભક્તિ કરતા ઓમ જય જય પીર રામા ભગવંદનાથ [સંગીત] નેજાધારી કઈક ભક્તોને તાર્યા પ્રભુ કઈક ભક્તોને તાર્યા પારભૂમિ હરવાનો હરવા પાપી સવાર્યા ઓમ જય જય પીર રામા રામપીરની આરતી જે ભાવે ગાશે પ્રભુ ભાવ ધરી ગાશે કેશવ કહે જનને કેશવ કહે હે જનની સુખ સંપત્તિ પાસે હરણામાં જાશે ઓમ જય જય પીર રામા ઓમ જય જય પીર રામા કર્પૂર ગૌરમ કરુણાય તારમ સંસાર સારમ ભુજેહારમ સદા વસંત હૃદયારવિંદી ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડા મંગલમ પુંડરીકામ સર્વ મંગલમ તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વા સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ઉભા રહેજો ઉભા રહેજો એક હાથે લઈને દાદા છાટી દો નકર મેળ આવે દાદા તમારા હાથમાં લઈને ચાટી દો અને જો કોડિયા મંગાવી દેજો કોડિયા 11 15 હો એટલે દીવડા ઓલાઈ ન જાય પૂજા આરતી લેવાય નહીં પૂજા આરતી કોઈને દેવાય નહીં એટલે કોડિયા મંગાવી લેવાના એટલે એમાં ઘડીક નથી જમણા હાથે આરતી આપી દો બોલો રામદેવજી મહારાજની જય ગુરુ ભગવાન કી જય બાપા જય જય સીતારામ હાલો ઉપર આવીને પ્રદીશના કરી જાવ અને વડીલોને પગે લાગે હાલો પહેલા યજમાન આજના મેલાવી આવો આજની પોથીના યજમાન ગાદવા રાજુભાઈ કલ્યાણભાઈ નો પરિવાર તથા સ્વામી મહારાજમાં ભાગ લેનાર બધા જ ધર્મ પ્રેમી લોકોએ ઉપર આવી અને વ્યાસજી ભગવાનની પ્રદીક્ષણા કરી અને સદભાગ્ય પ્રાપ્ત કરશે ફરીવાર આપ સૌને નમ્ર વિનંતી આજે સાંજે સાડા આઠ કલાકે સેવા લઈએ પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુના શ્રી મુખેથી આપણે સત્સંગ આઠ વાગ્યે સત્સંગ અને સંતવાણીનો લાભ લેવા માટે અવશ્ય પધારશું બારિયા પરિવાર આપ સૌને ભાવભર આમંત્રણ આપે છે આજે આઠ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ શિવાલય અને કાલે સગુણાબેનના લગ્ન છે એમાં પાત્ર અહીંથી બનાવવાના છે કે કોઈને બનાવવાના છે કે ચડાવ કરવાનો છે આયોજકો હા મળી લેજો અત્યારે રાત્રે બાપુને નિવાસસ્થાને મળી અને આવતી કાલના દરેક કાર્યક્રમોની યાદી લઈ લેવાની છે કાલે કાલે જ ઉપાધિ છે આવતી કાલના દરેક કાર્યક્રમો ક્યારે કયા સમયે શું કરવું એનું આખું એક રૂપરેખા લઈ લેવાની એ પ્રમાણે પૂર્વ તૈયારી કરવાની છે કાલ સગુણાને પ્રતાપસિંહને બનવું હોય અને ચડાવ કરવાનું છે બરોબર ને હા એટલે ચડાવ શરૂ કરી દો એટલે કાલ બોપરે જય બોલાવી દેવાની રહે એટલે આવતી કાલે સગુણાબેનનો અને રામદેવજી મહારાજ પ્રતાપજીનો જેણે વેશ ધારણ કરવાનો હોય એનો બોલ અત્યારથી શરૂ થાય છે આવતી કાલે બપોર પહેલાની કથા સુધીમાં એને ઓફર આપી દેવામાં આવશે કારણ કે મધ્યાનની કથા શરૂ થાય ત્રણ વાગે ત્યારે આ સ્વયંવર થવાનો છે એટલે કાલે 11 વાગે આ બંને વેશભૂષા માટે થઈ અને બોલ આપી દેવામાં આવશે એટલે અત્યારથી જેણે પોતાના બાળકોને બેન સગુણા અને પ્રતાપનો વેશ ભજવવાનો લાભ લેવો હોય તેને બોલ કરવા વિનંતી અત્યારે બધાએ અહીંયા કથા મંડપની કથાની પરચા લેવાની છે અને સામે કોલોની અંદર મહાપ્રસાદ લઈને પણ જવાનું છે ફરી એકવાર આવતી કાલના પૂજાના યજમાનો પંડ્યા હિમતભાઈ વેલજીભાઈ પંડ્યા ભાનુભાઈ કુબેરભાઈ પંડિત અશોકભાઈ પુરુષોત્તમભાઈ આવતી કાલે રસોઈના યજમાનો ડાંગર સફાભાઈ મેઘાભાઈ સ્વ બારીયા દલપતભાઈ નરસિંહભાઈ હસ્તે હરીશભાઈ બારીયા અત્યારે પ્રસાદ શરૂ કરી દો વિતરણ પ્રસાદનું વિતરણ શરૂ છે કથાનો પ્રસાદ લઈ અને દરેકે ભોજનાલ લઈએ પ્રસાદ લઈને પછી જવાનું છે ઘરે અને સગુણાને પ્રતાપજી બનાવોને એ રીતે કશું ખજૂડું કા બે દીકરીઓ ક્યાં બે દીકરા અને કોઈ કપલને બનવું હોય તો બની શકે સગુણાબેનમાં ક્યાં બે દીકરીઓ ક્યાં બે દીકરા અને ક્યાં કપલ કપલને કોઈને બનવું હોય તો બની શકે એટલે ચડાવો એવી રીતે આવતી કાલે આપણે બેન સગુણાનો જે લગ્ન પ્રસંગ ઉજવવાના છે તેમાં આ બંને દીકરીઓ તો પ્રતાપનું પાત્ર પણ દીકરી લેશે અને બેન સગુણાનું પાત્ર પણ દીકરી લેશે અને કા બંને ભાઈઓ હોય તો એક સ્ત્રી પાત્ર પહેરવાનું રહેશે જો બંને ભાઈઓ તૈયાર થાય તો એક ભાઈએ સ્ત્રી પાત્ર પહેરવાનું રહેશે અને સગુણાબેન બનવાનું રહેશે અને કાં પતિ પત્ની જો બંને લાભ લેવા માંગતા હોય તો નવ દંપતિ એટલે કપલ છે એ પણ આ લાભ લઈ શકે છે ખૂબ જ અગત્યની જાહેરાત આવતી કાલથી શરૂ કરીને કથાની પૂર્ણાસુધી સુધી છ એ છ દિવસ રસોઈના દાતા
Get free YouTube transcripts with timestamps, translation, and download options.
Transcript content is sourced from YouTube's auto-generated captions or AI transcription. All video content belongs to the original creators. Terms of Service · DMCA Contact